SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ कल्पमञ्जरी टीका अत एव-यथा गन्धहस्तिगन्धमाघ्राय गजान्तराणीतस्ततो द्रुतं पलाय्य क्यापि निलीयन्ते तद्व दचिन्त्यातिशयप्रभाववशाद् भगवद्विहरणसमीरणगन्धसम्बन्धगन्धतोऽपीति-डमर-मारीप्रभृतयः उपद्रवा द्राग्दिक्षु श्रीकल्प पद्रवन्तीति । गन्धगजाश्रितराजवद्भगवदाश्रितो भव्यगणः सर्वदा विजयवान् भवतीति भवत्युभयोयुक्तं सादृश्यम् । मूड़े एतच्चेह सर्वत्र चन्द्रमुखादिवदेकदेशिकतयैव न सर्वव्यापकतयेति नात्र कश्चिदपि विपश्चिता केनापि कत्तुं क्षमः ॥३५८॥ क्षोदक्षेमः । लोकोत्तमेभ्यः-लोकेषु-भव्यसमाजेषु. उत्तमाश्चतुस्त्रिंशदतिशय-पञ्चत्रिंशद्वाणीगुणोपेतत्वात, तेभ्यः। बनानेवाले हाथी को गंधहस्ती जानना चाहिए। जैसे गंधहस्ती की गंध पाकर दूसरे हस्ती इधर-उधर भागकर कहीं छिप जाते हैं, उसी प्रकार अचिन्तनीय अतिशय के प्रभावसे भगवान् के विहार की गंध के संबंधमात्र से ईति-भीति आदि उपद्रव शीघ्र ही दर भाग जाते हैं। ऐसे गंधहस्ती का आश्रय लेनेवाला राजा विजयी बनता है। उसी प्रकार भगवान का आश्रय लेनेवाले भव्यगण सदैव विजयवान होते हैं, अतः दोनों में समुचित सदृशता है। लोकोत्तम-चौंतीस अतिशय और पैंतीस वाणी के गुणों से युक्त होने के कारण लोकों-भव्यजीवों में उत्तम । કેલેરા, ઇતિ-ભીતિ વિગેરે ઉપદ્રવે દૂર ધકેલાઈ જાય છે. જેમ ગંધહસ્તીને આશ્રય લેનાર વિજયમાળાને પ્રાપ્ત કરે છે, તેમ ભગવાનને આશ્રય લેનાર મોક્ષરૂપી વિજયને વરે છે. કેત્તમ–ચેત્રીશ અતિશયે અને પાંત્રીશ વાણીના ગુણોના પ્રભાવે ભગવાન લકમાં ઉત્તમ છે. અતિશય એટલે ગુણેની વિશેષતા. આ ગુણો ધારણ કરનાર વ્યક્તિમાં એક અનોખું વ્યક્તિત્વ દૃષ્ટિગોચર થાય છે. આ વ્યક્તિત્વ એવા પ્રકારનું બાહ્યપણે જોવા મળે છે કે-ભગવાન જે સ્થળે વિચરતાં હોય, તે સ્થળથી પચ્ચીસ-પચ્ચીસ જન ચારે બાજુ કઈ પણ પ્રકારનો ઉપદ્રવ નજરે પડે નહિ. ચાલતી વખતે કાંટા-કાંકરા સામે મુખે હોય તે બધા ઉંધે મુખે થઈ જાય. સ્વરાજ્ય તેમ જ પરરાજ્યને ભય લેકેને વતે નહિ. સમવસરણમાં અશોકવૃક્ષ, ઘટાટોપપણે વિકસિત થઈ ઠંડી છાયાનું આરોપણ કરે. ભામંડળ આદિ તેમની આસપાસ દેખાય. ટૂંકમાં માનવસમુદાયને આ આત્મા’ કેઈ અલૌકિક પ્રભાવવાળો જણાય. તેવી બાબતે ભગવાનના નિવાસસ્થાને (સસરણ પ્રસંગે) બની જાય છે. ભગવાનની વાણી પણ પાંત્રીશ પ્રકારના સત્ય વચનના ગુણે કરી યુક્ત હોય છે, તેમ જ તેની વાણી, દરેક જીવને પોતપોતાની ભાષામાં પરિણમે છે, ને દરેક પ્રાણી ભગવાનની અમેધ વાણી દ્વારા વગર પૂછયે પિતાની શંકાનું નિવારણ મેળવી શકે છે. આ તેના અતિશય અને વાણીને પ્રભાવ છે. ભગવાનની પરિષદમાં આવનાર Sarahinetरे प्राणी पातानाभाव भूत्रीय छ. For Private & Personal use only कृत-भगवत्स्तुतिः। ॥३५८॥ www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy