________________
श्रीकल्प
कल्प
॥३५७॥
मञ्जरी
टीका
खिलभव्यजनशिरोधारणीया भवन्तीति । पुरुषवरगन्धहस्तिभ्यः-गन्धयुक्ता हस्तिनो गन्धहस्तिनः, वराश्च ते गन्धहस्तिनो वरगन्धहस्तिनः, पुरुषा वरगन्धहस्तिन इव पुरुषवरगन्धहस्तिनस्तेभ्यः।
गन्धहस्तिलक्षणं यथा
यस्य गन्धं समाघ्राय, पलायन्ते परे गजाः।
तं गन्धहस्तिनं विद्याद्, नृपतर्विजयावहम् ॥१॥ इति । गुणों के सदभाव से समस्त भव्य जीवों के लिए शिरोधार्य होते हैं।
___ पुरुषवरगन्धहस्ती-श्रेष्ठ और गन्धयुक्त हाथी के समान जो पुरुष हो, उसे पुरुषवरगन्धहस्ती कहते हैं। गन्धहस्ती का लक्षण यह है
“यस्य गन्धं समाघाय, पलायन्ते परे गजाः ।
___ तं गन्धहस्तिनं विद्यान्नृपतेर्विजयावहम् ॥१॥” इति । 'जिसकी गंध को सूंघ कर ही दूसरे साधारण हाथी भाग जाते हैं, उस राजा को विजयी સમસ્ત ભવ્ય જીવોને માટે શિરોધાય છે.
પુરુષવરગંધહસ્તી–સર્વ હાથીઓમાં ગંધહસ્તી શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે તેનામાં એવી ગંધ પ્રસરિત હોય છે કે ઘણા માઇલો સુધી તેની ગંધ જાય છે. આ ગંધમાં પણ એક પ્રકારનું “ઓજસ હોય છે, જે ઓજસને ફક્ત પ્રાણીઓ જ ઓળખી શકે. તે “ઓજસ' ના પ્રતાપે કઈ પણ પ્રાણી તેની પાસે આવી શકતું નથી. ગંધહસ્તીને સિંહ પણ વિદ્યારી શકે નહિ. તેમ ભગવાન પણ સર્વ પ્રકારના માનવ સમૂહોમાં શ્રેષ્ઠ અને પૂજનીય છે. ગંધહસ્તીની સુગંધ પારખીને બીજા હાથીઓ રફુચક્કર થઈ જાય છે. જે રાજા પાસે ગંધહસ્તા હોય તે રાજા જરૂર વિજયી નિવડે છે. કહ્યું પણ છે–
“ यस्य गन्धं समाघ्राय, पलायन्ते परे गजाः। तं गन्धहस्तिनं विद्या-न्नृपतेर्विजयावहम्” ॥१॥ इति.। જેમ ગંધહાથીને જોઈ અન્ય પ્રાણીઓ છુપાઈ જાય છે, તેમ ભગવાનના અતિશયેને રે માર, મરકી
शक्रन्द्र
र कृत-भग
RL वत्स्तुतिः।
॥३५७॥
કો
Jain Education Icelona!
For Private & Personal Use Only
www.jainelibrary.org.