________________
श्रीकल्पसूत्रे ।।३५६।।
黃湒獎
पुरुषवर पुण्डरीकेभ्यः- पुण्डरीकं-धवलकमलं वरं च तत् पुण्डरीकं - वरपुण्डरोकं = धवलकमलप्रधानं, पुरुषो वरपुण्डरीकमिवेत्युपमितसमासे पुरुषवरपुण्डरीकं, पुरुषवरपुण्डरीकं पुरुषवरपुण्डरीकं पुरुषवरपुण्डरीकं चेत्यादिरीत्यैकशेषे पुरुषवरपुण्डरीकाणि तेभ्यः, भगवतो वर पुण्डरीकोषमा च विनिर्गताऽशुभमलीमसत्वात् सर्वैः शुभानुभावैः परिशुद्धत्वाच्च यद्वा - यथा पुण्डरीकाणि पङ्काज्जातान्यपि सलिले संवर्धितान्यपि चोभयसम्बन्धमपहाय निर्लेपानीव जलोपरि रमणीयानि सन्दृश्यन्ते, निजानुपम गुणगणबलेन सुरासुरनिकर शिरोधारणीयतयाऽतिमहनीयानि परमसुखास्पदानि च भवन्ति, तथेमे भगवन्तः कर्मपङ्काज्जाता भोगाम्भोवर्द्धिताः सन्तोऽपि निर्लेपास्तदुभयमतिवर्त्तन्ते, गुणसम्पदास्पदतया च केवलादिगुणभावाद
पुरुषवरपुण्डरीक - श्वेत कमल को पुण्डरीक कहते हैं । उत्तम या प्रधान पुण्डरीक वरपुण्डरीक कहलाता है, वरपुण्डरीक के समान पुरुष को पुरुषवरपुण्डरीक कहते हैं । भगवान् को पुण्डरीक की उपमा देने का हेतु यह है कि वे अशुभ और मलिन भावों से मुक्त तथा समस्त अनुभावों से शुद्ध हैं। अथवा जैसे पुण्डरीक कीचड़ से उत्पन्न हुआ और जल में वृद्धि को प्राप्त हुआ, फिर भी दोनों के संबंध को त्याग कर अलिप्त - सा जल के ऊपर रमणीय दिखाई देता है और सबके शिरोधार्य होता है उसी प्रकार भगवान भी अपने अनुपम गुण- गण के बल से सुरों-असुरों के समूह के शिरोधार्य तथा अत्यन्त पूज्य होने के कारण परम सुख के पात्र होते हैं। इसके अतिरिक्त, भगवान् कर्मरूपी कीच से उत्पन्न हुए और भोगरूपी जल में बढ़े हैं, फिर भी निर्लेप होकर इन दोनों से अलग हो जाते हैं और गुण-सम्पदा के भाजन होने के कारण, केवल ज्ञान आदि
પુરુષવરપુ’ડરીક—‘ પુ ડરીક–કમલ ' શ્વેતવણુ હોય છે, અને સં કમલની જાતિમાં તે શ્રેષ્ઠ ગણાય છે. તેમાં વળી, તમામ પુડરીકેામાંથી જે શ્રેષ્ઠ હોય તેને ચૂંટી કાઢતાં તે ‘વરપુ’ડરીક’ ગણાય છે. તેમ માનવજાતમાં શ્રેષ્ઠ પુરુષોની વરણી થઇ ગયા બાદ, સશ્રેષ્ઠ માનવની જે ચૂંટણી થાય છે તેની સરખામણી ‘વરપુ’ડરીક કમલ’ ની સાથે સરખાવતાં તે ‘ પુરુષવરપુંડરીક' કહેવાય છે. જેમ પુંડરીકકમલ સ મલિનતાઓથી મુક્ત છે, તેમ ભગવાન પણ શુભ-અશુભ મલિન પરિણામેાથી વિમુક્ત છે. જેમ કમલ કાદવમાંથી ઉત્પન્ન થાય છે અને જલથીજ વૃદ્ધિ મેળવે છે, છતાં તે કાદવ અને જલથી ઉપર રહીને અલિપ્તપણા' ના ગુણને ધારણ કરે છે, અને બધાને શિરોધાય હાય છે, તેમ ભગવાન પણ કમ્હરૂપી કીચડમાં ઉત્પન્ન થયાં, ભાગરૂપી જલથી વૃદ્ધિ પામ્યાં, છતાં આ એથી અલિપ્ત છે, અને પેતાના અનુપમ ગુણુગણના બળથી સુર-અસુરાને શિરાધાય છે, અને અત્ય ́ત પૂજય હોવાને લીધે પરમસુખના પાત્ર છે. ફરી ગુણસ'પટ્ટાના ભાજન હોવાને લીધે કેવળજ્ઞાન આદિ ગુણ્ણાના સદ્ભાવથી
Jain Education International
Journ
कल्प
मञ्जरी
टीका
शक्रेन्द्र
कृत- भग
वत्स्तुतिः ।
॥३५६॥
www.jainelibrary.org.