________________
श्री कल्प
म ॥२३॥
जाणेप्रमाणोपेतवस्त्रधारणम् । ननु अल्पमूल्यमलिनजीर्णप्रमाणोपेतस्यापि चेलस्य चेलत्त्वमस्स्येव । सति च तथाविध चेले कथं स्थविरस्याचेलत्वमिति चेदाह,-यथा कश्चित् पुरुषः परिहितजीर्णबहुच्छिकवत्रस्तन्तुवायं प्रेरयति-हे तन्तुवाय ! मम वस्त्रनिर्माणे त्वरस्व, नग्नोऽहमस्मीति । सत्यपि जीर्णबहुच्छिद्रकवस्त्रे स पुरुषः स्वात्मानं नग्नत्वेन मन्यते तथैव लोकव्यवहारात् अल्पमूल्यजीर्णप्रमाणोपेते चेले विद्यमानेऽपि स्थविराणामाचेलक्यं न विरुध्यते । तदुक्तम्-" तह थोवजुन्नकुत्थिय,-चेलेहिवि भन्नए अचेलोत्ति ।
जह तुर सैलिय! अप्पय, मे पोति नग्गओ वत्ते॥
शंका-अल्पमूल्य, मलिन, जीण और परिमित चेल (वस्त्र) भी आखिर चेल ही है। उस चेलके , रहते हुए स्थविर-साधु अचेल कैसे हो सकता है ? ।
समाधान-फटे-पुराने और बहुत छेदोंवाले एक वस्त्रको पहननेवाला कोई पुरुष जुलाहे को प्रेरणा करता है-हे जुलाहे ! देख, मैं नंगा फिरता हूँ, मेरा वस्त्र जल्दी बुन दे। जीर्ण और बहुत छेदोंवाला एक वस्त्र होने पर भी वह अपने आपको नग्न मानता है। इसी प्रकार लोकव्यवहार से अल्पमूल्यवाला, फटा-पुराना और परिमितवस्त्र होने पर भी स्थविरों की अचेलता में कोई विरोध नहीं आता। ___ कहा भी है
શંકા-અપમૂલ્ય, મલિન જુના અને પરિમિત વસ્ત્ર પણ ચેલ (અ) જ કહેવાય છે તે તે વસ્ત્રોને રાખવાવાળા સ્થવિર “અલ” કેમ કહી શકાય છે?
ઉત્તર-અલ્પમૂલ્ય અને સાંધેલા વા તેમજ શરીર ઢાંકવા પૂરતાં કપડાએ જે એકા-એક ફાટી જાય તે આપણે વણકરને કહીએ છીએ કે ભાઈ! હું કપડા વિના નાગા ફરું છું, માટે તાબડતોબ મારા કપડા તૈયાર કરી આપ. જો કે વાસ્તવિક રીતે આપણે નગ્ન હોતા નથી, પણ ફાટયા-તૂટયા હોવાના પરિણામે તે કપડાની કિંમત જરા પણ આપણે આંકતા નથી, ફક્ત શરીર ઢાંકવા પૂરતા જ તે કપડાને ઉપયોગ કરીએ છીએ. માટે જ સાધુઓ કપડા ધારણ કરતાં હોવા છતાં “ અલક’ કહેવાય છે, અને આવી અચેલતા’ માં કઈ પણ विश आपत नयी, युं छे
For Private & Personal Use Only
॥२३॥
Ms
Jain Education
tonal
www.jainelibrary.org