________________
विध
श्रीकल्प
मूत्रे
महाविजयविमानात च्युत्वा देवानन्दाया ब्राह्मण्याः कुक्षौ गर्भतयाऽवक्रान्तः गर्भत्वेनागतः, तस्यां रजन्यां च । खलु देवानन्दा ब्राह्मणी शयनीये-शय्यायां सुप्तजागरिता-किचित्सुप्ता किंचिज्जागरिता सती निद्रान्तीधारं वारमीषदीपन्द्रिां प्रामुवती-गजं, वृषभ, सिंहम्, लक्ष्मीम्, दाम-माल्यं, शशिनं चन्द्र, दिनकर-पूर्य, ध्वज, कुम्भ, पद्मसर पद्मसरोवरं, सागरं, विमानभवन-विमानं, भवनं, रनोच्चयंरबराशि, शिखिनम् अग्नि च, इमानेतद्रपान् चतुर्दश महास्वमान् दृष्ट्वा खलु प्रतिबुद्धा जागरितेति । 'जं रयणि-तं रयणि' इत्यत्र प्राकृतत्वात्सप्तम्यर्थे द्वितीया। 'गज-वृषभ-इत्यादिगाथायां गजादिदिनकरान्तानां पद्मसरादिशिख्यन्तानां शब्दानां च समाहारद्वन्द्वो बोध्य इति ॥ मू०८॥
कल्पमञ्जरी टीका
॥३४५॥
देवाआई नन्दायाः
चतुर्दशमहा
स्वमदर्शनम्
UPS
विमान से चक्कर देवानन्दाब्राह्मणी की कुक्षिमें गर्भरूप से पधारे, उस रात्रि में देवानन्दा ब्राह्मणीने शय्या पर कुछ-कुछ सोती और कुछ-कुछ जागती, अर्थात्-हल्की नींद की अवस्थामें-हाथी, १, बैल २, सिंह ३, लक्ष्मी ४,माला ५, चन्द्रमा ६, मर्य ७, ध्वजा ८, कुंभ ९, पद्म युक्त सरोवर १०, समुद्र ११, विमान अथवा भवन १२, रत्नों की राशि १३, और अनि १४-ये चौदह स्वप्न देखे, स्वप्न देखकर वह जाग उठी।
विमान और भवनमें विकल्प है । जो तीर्थकर या चक्रवर्ती नरकसे उद्वर्तन करके गर्भ में आते हैं, ચૌદ મહાસ્વપ્નની સવપ્નભૂમિકા સ્પશી. સ્વપ્નદશા હમેશા અર્ધજાગૃત દશા હોય છે.
પ્રગટપણે બિન અનુભવાએલું અને ઇન્દ્રિયોથી નહિ પૂરું કરાએલું કાર્ય, મનદ્વારા સ્વપ્નમાં પૂરું થાય છે. સ્વપ્નદશામાં “મન” સવ કાર્યો યથાસ્થિત દરેક ક્ષેત્રે સ્પર્શન કરી પૂરાં કરી દે છે. મને મય ભૂમિકા જાગૃત ભમિકાન પ્રથમ પહલ છે. જે જે ભગવટો બાકી રહ્યો હોય, તેના ઉદયકાલે, મન તેને ભગવટ કરી તે કર્મને ભગવી ક્ષીણ કરી નાખે છે.
ભગવાન મહાવીર ઉતકૃષ્ટ પુણ્ય બંધવાળા હોવાથી માતાને ૫ણ ઉત્કૃષ્ટ સુંદરતાવાળા સ્વપ્ન લાધ્યાં. જીવનપરિણામે માતાના આચાર વિચાર દ્વારા વ્યક્ત થાય છે.
જીવ પાપાનુબંધી વાળે ઉદરમાં આવ્યો હોય તે, માતાને ખરાબ સ્વપ્નાએ લાધે છે, ને તેનું દૈનિક વ્યવહારૂં કર્તવ્ય પણ અશુભ પ્રવૃત્તિવાળું જણાય છે.
આવા સુંદર સ્વપ્નને સુખદ અનુભવ કરતી દેવાનંદ માતા જાગૃત થઈ. ચૌદ સ્વપ્નમાં બારમું સ્વપ્ન “વિમાન અગર ભવન ' એમ કહેવામાં આવ્યું છે, તેને અર્થ એ છે કે,
॥३४५॥
Jain Education int
onal
For Private & Personal Use Only
www.jainelibrary.org