________________
॥३३४॥
सहिष्णुलज्जितो जले निमज्जति, एतावता नयनपरमशोभा कमलतोऽप्यधिका तस्या व्यज्यते। बदन मुखं विलोक्य दृष्ट्वा विधुः चन्द्रः अम्बरम्=आकाशम् अवालम्बतेव-आश्रयदिवेत्युत्प्रेक्षा, तस्या निष्कलङ्कमुखदर्शनमेव
चन्द्रस्य सुदूराकाशाश्रयणे कारणम्, अन्योऽपि हि मत्सरी परोत्कर्ष दृष्ट्वा दूरं प्रयाति-इति चन्द्रस्य श्रीकल्प
कलङ्कवत्तया त्रिशलामुखसमक्षे हीनता भवेदतोऽसौ दरमाकाशमाश्रितवानिति । एतावता चन्द्रतोऽप्यधिक तन्मुखमण्डले नैर्मल्यं निष्कलङ्कत्वं च व्यज्यते । तस्याः वाणीमधुरिम्णाबाचां माधुर्येण लज्जितः कोकिलः काननंबनम् आश्रय दिवेत्यु प्रेक्षा, अयं भाव:-कोकिलस्य काननाश्नयणे त्रिशलावचनमाधुर्य हेतुः, त्रिशलागया है कि उनके नेत्रों की उत्तम शोभा कमल से भी अधिक थी।
उनके मुख को देखकर चन्द्रमा ने आकाश का आश्रय लिया। यह भी उत्प्रेक्षा है। त्रिशलादेवी का मुख देखने के कारण ही मानो चन्द्रमा इतनी दूर आसमान में चला गया है ! दूसरे ईर्ष्यालु भी किसी की वृद्धि देखकर दूर भाग जाते हैं। आशय यह कि चन्द्रमा कलंकी है और त्रिशला का मुख कलंकहीन है, अतः चन्द्र ने सोचा कि मैं इस मुख की तुलना में हीन गिना जाऊँगा। यह सोच कर वह दूर आकाश में चला गया। इस कथन से त्रिशला के मुखमंडल में चन्द्रमा की अपेक्षा भी अधिक निर्मलता और निष्कलंकता प्रगट की गई है।
उनकी वाणी की मधुरता से लज्जित होकर कोयल जंगल में चली गई। यह भी उत्प्रेक्षा है। कोयल के जंगल में रहने का कारण त्रिशला देवी के वचन की मधुरता है। त्रिशला के वचन की मिठास ઉત્તમ શોભા કમળ કરતાં પણ વધારે હતી.
તેમનાં મુખને જોઈને ચન્દ્રમાએ જાણે આકાશને આશ્રય લીધે. આ પણ ઉલ્ટેક્ષા છે ત્રિશલાદેવીનું મુખ જોવાના કારણે જ જાણે કે ચન્દ્રમાં આટલે બધે દૂર આકાશમાં ચાલ્યો ગયો છે. બીજા ઈર્ષાળુઓ પણ બીજાની ચડતી જોઈને દૂર ભાગી જાય છે. કહેવાનો આશય એજ કે ચન્દ્રમાં કલંકી છે અને ત્રિશલાનું મુખ કલંકહીન છે. તેથી ચન્દ્ર વિચાર્યું કે હું આ મુખની સરખામણીમાં હીન ગણાઈશ. આ વિચાર કરીને તે જાણે આકાશમાં ચાલ્યા ગયે. આ કથનથી ત્રિશલાના મુખમંડળમાં ચન્દ્રમાં કરતાં પણ વધારે નિર્મળતા અને નિષ્કલંકતા દર્શાવવામાં આવેલ છે.
તેમની વાણીની મધુરતાથી લજિત થઈને કેયલ જાણે જંગલમાં ચાલી ગઈ. આ પણ ઉપ્રેક્ષા છે. કેયકરી લને જંગલમાં રહેવાનું કારણ ત્રિશલાદેવીના વચનની મધુરતા છે. ત્રિશલાના વચનની મીઠાશની સરખામણીમાં
त्रिशला
॥३३४॥
Jain Education weddional