________________
श्रीकल्प
मने
कल्पमञ्जरी टीका
॥३०॥
(१८) किसी निमित्त को पाकर जो स्वजन हैं वे परजन बन जात है, आर परजन, स्वजन बन जाते हैं। इस संसार में न कोई अपना है, और न पराया है। जब यह स्थिति है तो कौन विवेकवान उनमें जरा भी मन लगायेगा ? अर्थात नहीं लगायेगा।
(१९) जीव अकेला ही अपने किये हुए कर्मों के साथ जन्मता और मरता है। उसके साथ न कोई आता है, न जाता है। अपने कर्मों से उदय में आये हुए सुख या दुःख का अनुभव करता है। दूसरा कोई भी उसको सुख या दुःख नहीं पहुँचा सकता।
(२०) वास्तविक विवेकदृष्टि से देखा जाय तो शरीर और आत्मा में गृह और गृहस्वामी के समान अत्यन्त भिन्नता है। इसी प्रकार धन, धान्य, परिवार आदि भी आत्मा से अन्यन्त भिन्न हैं, फिर भी मोह से मूर्छाभाव को प्राप्त हुए मूढ प्राणी व्यर्थ ही शरीर आदि में आसक्त होते हैं। वे नहीं जानते कि शरीर भिन्न है और आत्मा भिन्न है। यह काया अस्थि [हड्डी], मेद, मांस, रुधिर, स्नायु [नसें] मूत्र और मल से परिपूर्ण है, इसमें से नौ द्वारों से अशुचि पदार्थ झरते रहते हैं। ऐसे अशुचि के भंडार शरीर पर कौन मतिमान् मोहित होगा?, किन्तु मोह की महिमा अपरम्पार है, जिसके वशीभूत होकर
महावीरस्य नन्दनामकः
पञ्चविंशति
૧૮) કેઈ નિમિત્ત મળતાં જે સ્વજને છે તે પરજન બની જાય છે અને પરજન, સ્વજન બની જાય છે. मतमो भवः । આ સંસારમાં કઈ આપણું નથી અને પરાયું પણ નથી. જે આ સ્થિતિ છે તે કર્યો વિવેકવાન તેમનામાં જરા પણ મન લગાડશે. ! એટલે કે કઈ નહિ લગાડે. ' (૧૯) જીવ એકલા જ પિતે કરેલાં કર્મોની સાથે જન્મ-અને મરે છે. તેની સાથે કેઈ આવતું પણ નથી અને જતું પણ નથી. પિતાનાં કર્મો વડે ઉદયમાં આવેલાં સુખ કે દુઃખને અનુભવ કરે છે. બીજું કઈ પણ તેને સુખ કે દુઃખ પહોંચાડી શકતું નથી.
| (૨૦) વાસ્તવિક વિવેકદૃષ્ટિથી જોવામાં આવે તો શરીર અને આત્મામાં ગૃહ અને ગૃહસ્વામીના જેવી અત્યન્ત ભિન્નતા છે એ જ પ્રમાણે ધન, ધાન્ય, પરિવાર વગેરે પણ આત્માથી ઘણાં જ ભિન્ન છે, છતાં પણ મેહ વડે મૂછોભાવ પામેલ મૂઢ પ્રાણી, શરીર આદિમાં નકામાં આસક્ત રહે છે. તેઓ જાણતા નથી કે શરીર ભિન્ન છે ॥३०१॥ भने मात्मा पर लिन्न छ. २॥ शरी२ मस्थि, (डाइ) भे, मांस, रुधिर, स्नायु (नसो), भूत्र मन भणथी परिपूर्ण છે. તેમાંથી નવ દ્વાર દ્વારા અશુચિ પદાર્થો ઝરતાં રહે છે. એવાં અશુચિના ભંડાર શરીર પર કયો બુદ્ધિશાળી (ડાહ્યો) મહિત થશે? પણ મેહનો મહિમા અપરંપાર છે, જેને વશીભૂત થઈને મનુષ્ય એ જાણી શકો નથી કે અવધિ ,
8
POWww.jainelibrary.org