SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ उसकी मैं मन, वचन, और काय से निन्दा करता हूँ। (८) राग अथवा द्वेष से, अल्प या बहुत, सचित्त या अचित्त अकेले में अथवा जनसमूह में रहकर मैंने जो भी अदत्त ग्रहण किया हो उस सब का परित्याग करता हूँ। श्रीकल्प વિકથા કરી, કર્કશ, કઠોર, માર્મિક ભાષા બોલી, ઈત્યાદિક અનેક પ્રકારે જુઠું બે, બેલાવ્યું, બેલતાં પ્રત્યે અનુમોદયું તે સર્વ મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારે ધન્ય હશે કે જે દિવસે સર્વથા પ્રકારે અતિચારરહિત હું મૃષાવાદને ત્યાગ કરીશ. તે દિવસ મારે પરમકલ્યાણમય થશે. (૮) અનુદીધી વસ્તુ લીધી, નાના પ્રકારના કર્તવ્યોમાં ઉપયોગસહિત અને ઉપયોગરહિતે અણુદીધેલી વસ્તુઓ ગ્રહણ કરી, કરાવી, કરતાં પ્રત્યે અનુમોદના, મનવચન-કાયાએ આપી, તથા ધર્મસંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, શ્રી ભગવંત ગુરુ દેવોની આજ્ઞા વગર કર્યા તે, મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. પૂર્વભવમાં અને આ ભવમાં ગૃહસ્થપણે અણુદીધી વસ્તુ ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણાઓ લીધી, પરસ્ત્રી, પરધન હરણ કર્યો તે મટી ચેરી લૌકિકવિરુદ્ધની, તથા અલ્પચેરી તે ઘરસંબંધી, નાના પ્રકારના કામો महावीरस्य नन्दनामकः કતવ્યોમાં ઉપગસહિત અને ઉપયોગરહિતે ચોરી કરી, કરાવી, કરતાં પ્રત્યે અમેદી તે, મને ધિક્કાર, ધિકકાર, पञ्चविंशतिવારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ માટે ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અતિચાર રહિત આ “વ્રતને Bર તમો મા પાળીશ. ને અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમકલ્યાણમય દિન થશે. | ભાવાર્થ—જેને “વ્રત' હોય તેને જ અતિચાર' ન દેનું આચન હોય છે એમ નથી, પણ સર્વને તે દોષથી મુક્ત થવાનું છે. 'વ્રત' વિનાને તે “અનાચાર' દેષ આવે છે, માટે વ્રત' અંગીકાર કરી “અનાચાર' ના દે ટાળવાં જોઈએ. છદ્મસ્થ અવસ્થાવાળા વ્રતી જીવોને “વ્રત' માં કાંઈક ખલના થઈ જાય છે. તે દોષને અતિચાર કહે છે. તે અતિચારનું પ્રતિક્રમણ કરતાં દેશે મટી જાય છે તે “વત' શુદ્ધ બને છે. “વ્રત' માં ચાર દેષ લાગવા સંભવે છે. (૧) અતિક્રમ (૨) વ્યતિક્રમ (૩) અતિચાર (૪) અનાચાર. “અતિક્રમ” એટલે “વત'ના ખંડનમાં વિચાર ફુરી આવે તે ૧, “વ્યતિક્રમ” એટલે ખંડન માટે સાધન-સામગ્રી તૈયાર કરવી તે ૨, ખંડન કરવા માટે સજજ થઈ ઉપડવું તેને અતિચાર કહે છે. ૩, અહિં સુધી પ્રયાણ થાય છે માટે તેને “અતિચાર' કહેલ છે. “અનાચાર” ૨૬ll ચેાથે પગથિયે જે તે ચડ્યો હતો તે “વત' સમૂળગું ભાંગીને ભુક્કો થઈ જાત. પરંતુ “અતિચાર'ની ભૂમિકાએ પહોંચતાં, તેને પશ્ચાત્તાપ થવા લાગે, તેથી અતિક્રમ-વ્યતિક્રમ અને અતિચારને પસ્તા કરતે થકો સન્માર્ગી. રસ છવ પાછા વળે છે. આ રુડે છવ, ફરીથી અતિચારને નહિ આદરતાં વ્રત” માં સ્થિર રહે છે. Jain Education into nal Of Private & Personal use only bow.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy