SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प ॥२९६| शालयः, ब्रोहयः, पष्टिकाः, कोद्रवाः, अणुकाः, कङ्गः, रालकः, तिलाः, मुद्गाः, माषाः, अतसी, चणकाः, त्रिपुटकाः, निष्पावाः, शिलिन्दाः, राजमाषाः, इक्षवः, ममुराः, तुवरी, कुलत्थाः, धान्यक, कलाय इति चतु-बार विशतिविधं धान्यम्, हिरण्यं रजतं सुवर्णकाञ्चनं, वास्तुः = वेश्मभूमिः, द्विपदादास्यो दासाः, चतुष्पदाम् हस्त्यश्वगवादयश्च प्रभृतौ पारम्भे येषां तेषाम्-धनधान्यहिरण्यसुवर्णवास्तुद्विपदचतुष्पदादीनामित्यर्थः । (९) पहले मैंने देव, मनुष्य अथवा तिर्यच सम्बन्धी मैथुन का मन, वचन, कायरूप तीन योग से, कृत कारित अनुमोदनारूप तीन करण से यदि सेवन किया हो तो उसका मैं तीन योग तीन करण से त्याग करता हूँ। (१०) लोभदोष से प्रेरित होकर धन अर्थात् गुड़, खांड, शक्कर आदि, धान्य अर्थात् जौ १, गेहूँ २, चावल ३, धान ४, पष्टिका (साठी चावल) ५, कोदो ६, अणुक ७, कंगु ८, रालक ९, तिल १० मूंग ११, उड़द १२, अलसी १३. चना १४, त्रिपुटक १५, निष्पाव १६, शिलिन्द १७, राजमाष १८, बारा महावीरस्य इक्षु १९, ममूर २०, तुअर २१, कुलथी २२, धान्यक २३, कलाय २४, ये चौबीस प्रकार के धान्य, नन्दनामकः हिरण्य अर्थात् चांदी और सुवर्ण अर्थात् सोना आदि । यहाँ 'आदि' शब्द से क्षेत्र (खेत), वास्तु [गृह], पञ्चविंशति मतमो भवः। (૯) મૈથુન સેવવામાં મન, વચન, અને કાયાના યોગ પ્રવર્તાવ્યાં, નવાવાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહિ, નવવાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી પિતે સેવ્યું. બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું, તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવવાડ સહિત બ્રહ્મચર્ય આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારથી નિયતીશ, તે દિવસ માટે પરમકલ્યાણમય થશે મનુષ્ય, દેવ અને તિર્યંચ સંબંધી મિથુન સેવવાના નવ-નવકેટિએ મેં પચ્ચખાણ કર્યા છે તેમાં જે કંઈ અતિચાર લાગ્યું હોય તેની નિંદા, ગહણ કરું છું. (१०) सथित पार त हास, हासी, पि, यौप माल, मथित्त परि-मणि, पत्थर माह अने। પ્રકારે છે. સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ અચિત્ત છે, તેમાં મમતા, મૂચ્છ, પિતાપણું પૂર્વભવે આ ॥२९ ભવે કર્યું, ક્ષેત્ર આદિ નવ પ્રકારના બાહ્યપરિગ્રહ, અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરા, ધારણ કરતાં પ્રત્યે અનુમેઘ, તથા રાત્રિભોજન, અભક્ષ્ય આહાર આદિ સંબંધી, પૂર્વ ભવમાં, ઉપરોક્ત પાપ સેવ્યા તે મને = ધિક્કાર, ધિકકાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે ! કે જે દિવસે હું સર્વથા પ્રકારે શરીર, દીકા F/1 તો
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy