SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવ सूत्रे ।।૨૭। Jain Education क्रमेण उन्मुक्ताभावो यौवनकमनुप्राप्तः स नन्दकुमारः पित्रा राज्येऽभिषिक्तो राजा जातः । स च नन्दो राजा न्यायनीत्या - न्यायः = राज्ञः शास्त्रोक्तो व्यवहारः, तत्पूर्विका या नीतिः = सामदानभेददण्डरूपा तया प्रजामिव = वसन्ततिमिव प्रजां परिपालयन् चतुर्विंशतिलक्षवर्षाणि राज्यसुखं परिभुज्य जातसंवेगः - समुत्पन्नमोक्षाभिलाषः पोहिलाचार्यसमीपे प्रव्रज्यां प्रतिपद्य = स्वीकृत्य अनगारो जातः ||म्०३२ ॥ नन्द राजाने न्याय नीति से अर्थात् नीति शास्त्र - कथित साम दान दंड और भेद रूप व्यवहार से अपनी सन्तति की भाँति प्रजा का पालन किया तथा चौबीस लाख वर्षो तक राज्य का सुख भोगा । तत्पश्चात् मोक्ष की अभिलाषा उत्पन्न हुई और वह पोट्टिलाचार्य के समीप दीक्षा अंगीकार करके अनगार हो गया ॥ ५०३२॥ અથવા મહેનતાણું આપવું તે. આ નીતિ ફક્ત શુભ કાર્યોની અટકાયત કરનાર વ્યક્તિને શાંત કરવા પૂરતીજ મર્યાદિત રાખવામાં આવે છે. (૩) ત્રીજી રાજનીતિ ‘ભેદ' ની છે. રાજ્યનું ઇચ્છા-અનુસાર કામ પસાર પડતું ન હાય, ને ઉપરોક્ત નીતિ નકામી જાતી હોય, ત્યારે રાજા વગ વચ્ચે, પ્રજા-પ્રજા વચ્ચે, જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે, ધમ-ધમ વચ્ચે, કુટુંબ-કુટુંબ વચ્ચે, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ભેદ ભાવ-તટસ્થભાવ ઉંચનીચ પણાના ભાવ વિગેરે અનેક પ્રકારની ભેદની દિવાલો ખડી કરી દે છે, અને અમુક વર્ગોને પેાતાના પક્ષમાં લઇ ધારેલું કામ પાર પાડે છે. (૪) ‘દંડ’ આ ચેથી નીતિ રાજકાજમાં ઉપયાગી છે. જ્યારે પહેલી ત્રણ નીતિનિષ્કુલ જાય છે, ત્યારે જ આ નીતિના આધાર, રાજાઓને લેવા પડે છે. આવી નીતિનું પાલન કરી ન...દરાજા પ્રજાને પેાતાની સંતાનની માફક સર્વ રીતે સુખી કરતા ચાવીસ લાખ વર્ષો સુધી રાજ્યના સુખા ભોગવ્યા. ત્યાર પછી ‘રાજ્ય સુખા દુઃખથી ભરેલાં અને કંટાળાજનક હોય છે' તેમ જ્યારે તેને લાગવા માંડયુ. ત્યારે રાજ્યના વૈભવા અને ઇન્દ્રિયાના સુખા, તેને અરુચિકર થવા લાગ્યાં. અણગમતી ભાવનાઓથી છૂટવા મનેામથન કરતા હતા. ભાવે ભાવના ભાવીએ, ભાવે કેત્રલ જ્ઞાન” આ અનુસાર તે ‘સંત' ની ભાવના અહર્નિશ ભાવ્યા કરતા, ને ‘ભાવેલ ભાવના જરૂર લે છે' તે કથન મુજબ પૂજ્ય પટ્ટિલાચાયના સમાગમ તેને મલી રહ્યો, ને તેના ઉપદેશથી મન દ્રવિત થઈ દીક્ષા અંગીકાર કરવા તરફ તે લલચાય ને પરિણામે દીક્ષિત થઈ આત્મકલ્યાણમાં જોડાયા. ભગવાનની વાણીએ ગૃહસ્થને ‘બાર ભાવના'નુ સ્વરૂપ, હંમેશા દિવસના પ્રભાતે, અગર રાત્રીના સમયે ભાવવાનુ કહ્યુ છે. ‘કયારે આ પરિગ્રહની જાળમાંથી મુક્ત થાઉં? કયારે સસારછેાડી સાધુ થાઉં ? કયારે સ કર્મીના નાશ કરી કેવળ જ્ઞાનને વરું? આ ભાવના શ્રાવકના હૃદયમાં સાંસરી ઉતરી ગયેલી હોય તે જ તે શ્રાવકની કક્ષામાં ગણાય છે, એવા શાસ્ત્રના સ્પષ્ટ ઉલ્લેખ છે. ગૃહસ્થાવાસમાં રહેતાં થકાં પણ, નોંદરાજા આ ‘ભાવના'નુ' રટણ અને મનન કર્યા કરતા, તેના પિર ણામે સાધુ પુરુષના ચાગ્ય સમાગમ મળી ગયા. જેમ સેાનામાં સુગંધ મળે' તેમ તેમની ભાવનાઓ, વ્યક્તરૂપે પ્રગટ થઈને ‘સ્વદયા’ કે સ્થપરિણતિ તરફ ઢળી ગઈ (સૂકર)nal Use Only 藏式强了 G मञ्जरी टीका महावीरस्य नन्दनामकः पञ्च विंशतितमो મ ॥૨૭॥ *ww.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy