________________
श्री कल्प
सूत्रे ॥૨૭॥
Jain Education In
C
ટીના પર્વ ચામલે 'રૂસ્યાતિ ।
" एवं पूर्वोक्तरीत्या दयाभावेन भावितात्मा दयाभावनया भावितान्तःकरणः स नयसारजीवो विमलो राजा कालमासे कालं कृत्वा पञ्चविंशतितमे भवे छत्रायां नगर्यां जितशत्रो राज्ञो भद्राया देव्याः कुक्षौ पुत्रतया उपपन्नः । प्राप्ते समये गर्भाद् विनिर्मुक्तः । शुभे दिने मातापितृभ्यां तस्य 'नन्द' इति नाम कृतम् । टीकाका अर्थ - ' एवं दयाभावेण' इत्यादि । पूर्वोक्त प्रकार से दयाभावना से वासित चित्त वाले नयसार के जीव विमल राजाने मृत्युके समय शरीर का त्याग किया और पच्चीसवें भवमें छत्रा नगरीमें राजा जितशत्रु की भद्रा देवी की कुक्षि में पुत्र के रूप में प्रवेश किया । समय आने पर जन्म हुआ। शुभ दिन देखकर माता-पिताने उसका नाम 'नन्द' रक्खा । क्रमशः बाल्यावस्था को पार करके वह यौवन अवस्था को प्राप्त हुआ । पिताने कुमार नन्द का राज्याभिषेक किया । तब वह राजा हो गया ।
ટીકાના અ’-‘વર્ષ થમાવે' ઇત્યાદિ, કરુણુાશીલ સ્વભાવ જેના થઇ ગયા હતા તેવા નયસારના જીવે, વિમળ રાજાના ભવે મૃત્યુ સમયે શાંતરસે પરિણમી દેહત્યાગ કર્યો હતા. મરણ સમયે જેના ભાવ, શુભ રીતે વહન કરતાં હોય, તે આગામી ભવે પણ શાંત રસ લઈને જ જન્મે છે. તે અનુસાર છત્રા નામની નગરીમાં જીતશત્રુ રાજાની રાણી ભદ્રાદેવી પણ કરુણાના નિધિ હતી, તેની જ કુક્ષિમાં તે જન્મ્યા. ગભ જો પુણ્યશાળી હાય ત ગર્ભ સ્થાન પણ પુણ્યવતુ અને કરુણારસથી ભરેલુ' મળે છે.
વીરસ શૃંગારરસ આદિ નો રસે વર્તે છે. પણ સર્વાં રસામાં કરુણુ રસ શ્રેષ્ઠ ગણાયા છે, કારણ કે કરુણાથી ભરપૂર થયેલા જીવમાં, અનંત ગુણ્ણાના વાસ થાય છે. અનંત પ્રકારની સિદ્ધિયા પેદા થાય છે. દુશ્મના દુશ્મનાવટ છેાડી મિત્રતા મેળવવા ચાહે છે.
સ
નંદરાજા કરુણામય હતા, એટલે કાઇનુ પણ દુઃખ ક્ષજીવાર જોઈ શકતા નહિ. તેથી જ પ્રજાનું દુઃખ વેડફવામાં રાત-દિવસ મગ્ન રહેતા, 'દયા' સાથે રાજ્ય ચલાવવાની ‘રાજનીતિ' પણ હોવી જોઇએ. ‘રાજનીતિ' ના ચાર પ્રકાર છે. (૧) સામ, (ર) દાન, (૩) ભેદ, (૪) દંડ.
(૧) ‘સામનીતિ' એટલે સમજાવીને સમજણપૂર્વક પ્રજા અને અધિકારીએ પાસેથી કામ લેવું તે. દાખલા દલીલે-ઉદાહરણા-દૃષ્ટાંત પૂર્વક તેમજ લાગવગ અગર પંચ-પંચાયત મારફત કામ પાર પાડવું તેને ‘સામ કહે છે. ‘સામ'નો વાસ્તવિક અથ' શાંતિ થાય છે. તે સૂચન કરે છે કે શાંતિપૂર્વક જ્યાં સુધી કામ લેવાય ત્યાં સુધી લેવું તે ‘સામ નીતિ’ છે. (૨) ખીચ્છ નીતિ ‘દાન' છે, જો શાંતિપૂર્વક કોઈ પણ પ્રકારના ખખડાટ સિવાય કામની પૂર્ણાહુતિ નહિ થતી હોય તે, ‘દાન' નીતિ અમલમાં મૂકવી પડે છે. ‘દાન’ એટલે આખિલ્લી ઉભી કરનાર વ્યક્તિઓને કાંઈક પણ વસ્તુ આપી કામને સરેતેાલ ઉતારવું. તે આ દાન કોઈ ખરાબ કામમાં નહીજ પણ પ્રજાના દ્વિતમાં આડા આવતાં માનવીઓને કોઇપણ પ્રકારની લાલચ અથવા આડકતરી સહાયતા અથવા કામની અક્ષીશ,
C
EBमञ्जरी
टीका
महावीरस्व
नन्दनामकः
#
विंशतितमो
મા
॥૨॥
www.jainelibrary.org