________________
श्रीकल्प
सूत्रे ॥१५॥
पुनगुरुणा प्राक्त स पाह-भदन्त ! यदाह गृहस्थावस्थायामासम्, तदा क्षेत्रे संजातानि तृणानि क्षुपाश्च समुत्पाट्य क्षेत्रमुप्तवान् । तदा धान्यमपि प्रचुरतया समुदपद्यत । सम्पति यदि मम पुत्राः आलस्येन क्षेत्रोत्पन्नानि तृणादीनि नोत्पाटयेयुस्तदा धान्यमपि नोत्पद्येत, तर्हि तेषां का दशा भविष्यतीति जीवदया मया चिन्तिता। तस्यैवं सरलं वचो निशम्य गुरुः माह-सौम्य ! त्वया दुर्ध्यातम् । न कदाचिदपि मुनिना दुर्यातव्यम्। इत्थं गुरोर्वचनं निशम्य तथेति प्रतिपद्य स साधुमिथ्यादुष्कृतं दत्तवानिति। एतदृष्टान्तद्वयं प्रथमतीर्थकरशिष्याणामृजुतां जडतां च सूचयति।
मञ्जरी टीका
गुरुने फिर पूछा-'कैसी जीवदया का चिन्तन किया?' तब उसने कहा-'भगवन् ! जब मैं गृहस्थावस्था में था तो खेत में उगे घास को और पौधों को उखाड कर मैने बीज बोये थे, ऐसा करने पर खूब धान्य निपजा था। अब मेरे बेटे आलस्य के वशीभूत होकर खेत में उगे घास-फूस को उखाडे बिना ही अगर बो देंगे तो अनाज नहीं नीपजेगा। ऐसी दशा में उनकी क्या हालत होगी! इस प्रकारकी जीवदया का मैंने चिन्तन किया है।' शिष्य के यह सरल वचन सुनकर गुरु बोले-'सौम्य ! तुमने अपध्यान किया है। मुनिको कभी अपध्यान नहीं करना चाहिये।' इस प्रकार गुरुके वचन सुनकर 'तहत्ति' कह कर उसने स्वीकार किया, और 'मिच्छामि दुक्कडं' दिया। यह दोनों उदाहरण प्रथम तीर्थकर के शिष्यों की ऋजुता और जडता को मूचित करते हैं।
ગૃહસ્થાવાસ દરમ્યાન ખેતરમાં ઉગેલા છોડવાઓ અને નકામું ઘાસ કાઢી નાખી ક્ષેત્રને વિશુદ્ધ કરી મેં સુંદર બીજ {ી વાવ્યું હતું, તેના પરિણામે પુષ્કળ પાક થયે. પણ મારે પુત્ર પ્રમાદી હેઈ ક્ષેત્રને સાફ કર્યા વિના જ “બી” પશે
તે અનાજ બિલકુલ પાકશે નહિ, ને તે અને તેનું કુટુંબ દુઃખી થશે. શિષ્યનું આવું સરળ હદય જોઈ ગુરુ પ્રસન્ન થયાં અને કહ્યું કે મુનિને આવું દુધ્ધન કપે નહિ, આવા આત અને રૌદ્ર પરિણામથી આભા કલુષિત ભાવને પામે છે ને ગાઢ કર્મો ઉપાર્જન કરી માઠી ગતિએ જાય છે. આ શિખામણને સ્વીકાર કરી વૃદ્ધ મુનિ લાગેલ દોષનું પ્રાયશ્ચિત્ત લઈ પાપમાંથી મુક્ત થયા. આ દૃષ્ટાંતે જુતા-અને જડતા કેવી હોય છે તે સમજાવે છે.
॥१५॥
Jain Education International
For Private & Personal Use Only
Hathww.jainelibrary.org.