SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥१३॥ Jain Education I विलम्बेन प्रतिनिवृत्तो गुरुणा पृष्टः-कत्र कालातिपातो जातस्तव । स कथितवान् भदन्त ! मार्गे नटीनृत्यं प्रेक्षमाणस्य मम कालातिपातो जातः । तस्येदं वचनं निशम्य गुरुरवोचत् - सौम्य ! तदिवसे 'नटनृत्यं न द्रष्टव्यम्' इति निषिद्धः । नटनृत्य - दर्शननिषेधेऽधिकतरराग कारणनटीनृत्यदर्शननिषेधोऽप्यापतित एव । कथं पुनस्त्वया नटीनृत्यं दृष्टम् ? गुरोरिदं वचनमाकर्ण्य कृताञ्जलिः स प्रोक्तवान्-भदन्त ! नटनृत्यनिषेधे नटीनृत्यनिषेधोऽध्यापतित इत्यस्माभिर्न ज्ञातम् । अतएव नटीनृत्यं दृष्टम्, न कदाचिदेवमग्रे करिष्यामि इत्युक्त्वा तेन प्रायश्चित्तं गृहीतम् । अनेन दृष्टान्तेनेदं लभ्यते यत्प्रथमतीर्थकर शिष्येण 'गुरुणा न नृत्य दर्शननिषेधे कृ दूसरी बार वही साधु फिर आवश्यक कार्य से बाहर गया और देर से आया । गुरूजीने पूछाइतना समय तुमने कहाँ बिताया ?' वह बोला- ' भदन्त ! मार्ग में नटी नृत्य कर रही थी । उस नृत्य को देखने में इतना समय चला गया। वह उत्तर सुनकर गुरूजी ने कहा- ' सौम्य ! उस दिन नटका नृत्य देखने का निषेध किया था । नटीका नृत्य तो और भी अधिक राग बढाने वाला है, अतः नटके नृत्य को देखने के निषेध में नटी के नृत्यको देखने का निषेध सम्मिलित होजाता है । फिर तुमने नटी का नृत्य को क्यों देखा ? गुरूका कथन सुनकर शिष्य हाथ जोड कर कहने लगा- भगवन् ! नट नृत्य को देखने के निषेध में नटी के नृत्य को देखने का भी निषेध हो जाता है, यह बात हमारी समझ में नहीं બીજા કોઈ પ્રસ ંગે તે શિષ્યને બહાર જવાનું બની આવ્યું, ને ધાર્યા કરતાં વધારે સમય પસાર કરી ઉપાશ્રયમાં દાખલ થયા. ગુરુમહારાજે જ્યારે પ્રશ્ન પૂછ્યા ત્યારે તેના પ્રત્યુત્તરમાં કહેવામાં આવ્યું કે રસ્તાપર કોઇ એક નટી નાચ કરતી હતી તે જોવામાં રાકાયા અને મૈડું થયું. આ જવાબ સાંભળી આચાય મહારાજે ‘નટ’નું નૃત્ય નહિ જોવાનો ઉપદેશ યાદ કરાવ્યા. શિષ્યે સરલ ભાવે કહ્યું કે હું ગુરુ મહારાજ! આપે તે ફકત નટનું નૃત્ય જોવાની ના કહી હતી ‘નટી ' તું નહિ, આચાર્ય મહારાજે ક્યું હે ભદ્ર! નટના નાચને નિષેધ કર્યા તેમાં નટીના નાચન નિષેધ પણ આવી જાય છે છતાં તે નટીને નાચ જોયા. હાથ જોડીને શિષ્યે કહ્યું કે નટના નાચના નિષેધમાં નટીના कल्प मञ्जरी टीका ॥ १३ ॥ www.jainelibrary.org.
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy