________________
श्रीकल्प
सति शय्यापालकम् एवं वक्ष्यमाणेन प्रकारेण आज्ञापयत आदिष्टवान्-यदाऽहं निद्रितो-निद्रावशं गतो भवामि, तदा त्वं नर्तकमण्डलं निवारयेः, न ततः परं नटैर्नाटकं कर्तव्यम्, इति इत्थं शय्यापालकम् आज्ञाप्य आदिश्य स त्रिपृष्ठो वासुदेवो नाटकं प्रेक्षमाणो निद्रावशं गतः=मुप्तः । निद्रितेऽपि तस्मिन् त्रिपृष्ठे वासुदेवे श्रोत्रेन्द्रियमुखवशं गतः शय्यापालकः संगीतरसमूच्छितः-संगीतस्य श्रोत्रेन्द्रियविषयस्य मधुरशब्दवृन्दस्य यो रसः आस्वादः, तत्र मूच्छितः, तद्-नर्तकमण्डलं नो निवारयति, प्रत्युत कथयति-करोतु नाटकं निश्शङ्कम् । तेन शय्यापालकस्यै
॥२४४॥
कल्पमञ्जरी टीका
हो रहा था, शय्यापालक को इस प्रकार आदेश दिया-'जब मैं निद्रा के अधीन हो जाऊँ तब तुम नटों को रोक देना। उसके बाद नट लोग नाटक न करें। शय्यापालक को इस प्रकार आदेश देकर त्रिपृष्ठ वासुदेव नाटक देखता-देखता सो गया। उसके सो जाने पर भी श्रोत्रेन्द्रिय के वशीभूत और संगीत के मधुर शब्दों के आस्वादन में आसक्त बने शय्यापालकने नटों को रोका नहीं। यही नहीं, वरन् उनसे कह दिया कि तुम तो बेधड़क नाटक किये जाओ!
महावीरस्य त्रिपृष्ठनामकः
सप्तदशो
भवः।
PRASTRASHTRA
ની શક્તિ પાથે વેડફી નહિ નાખતાં, તારી પ્રવૃત્તિને આચરણ તરફ વાળ, અને સ્વરૂપાથે તેને ઉપયોગ કર.'
વળી સ્પષ્ટતાથી જ્ઞાનીઓએ કહ્યું છે કે “જેવા જેવા રસે સુખાસ્વાદ મેળવશે તેવા તેવા પસે જ દુઃખાस्वाद प्राप्त ४२।।.'
શય્યાપાલકને પણ તેવું જ થયું. શય્યાપાલક વાઈની વનિમાં અને અભિનેત્રીઓના નાચમાં તદરૂપ થઈ જવાથી સ્વામીની આજ્ઞાનું તેને વિસ્મરણ થઈ ગયું. તે વાસુદેવને શવ્યાપાલક છે એવું પદવીનું અભિમાન પણ તે અનુભવવા લાગ્યા. સ્વામીની ગેરહાજરીમાં પોતે સ્વામી છે એવું રૂપ દર્શાવી નાટકમંડળીને આગળ ચાલવા આદેશ આપે. મોટા માણસોના સંબંધમાં આવનારાઓને આવી જ જાતનું “હુંપણું' આવી જાય છે, ને તેથી અન્ય પર દમામ અને દર ચલાવવા મંડી જાય છે. પણ જ્યારે ભાંડો ફૂટે ને મોટા માણસ તેના સંબંધમાં આવનારાઓ સાથે કેવા આદરભાવ રાખે છે તે સમય જતાં જણાઈ આવે ત્યારે જ ખરી સ્થિતિનું ભાન થાય છે.
શય્યાપાલકની બાબતમાં પણ તેમ બન્યું ને આજ્ઞાનું ઉલંધન થતાં તેના સ્વામીએ તેના અનાદરપણાના ગુન્હાની શિક્ષા કાનમાં શીશુ રેડીને કરી. માટે ઉપરી અધિકારીને ગેરલાભ નહિ લેતાં, પિતા ઉપર આવેલી ફરજ on અદા કરવી તે જ શ્રેયસ્કર છે.
॥२४४॥
છે
Jain Education
For Private & Personal Use Only
SFS ww.jainelibrary.org