SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प नर्चकनायकमपृच्छत्-त्वमधुनाऽपि यन्नाटकं करोषि तत्कस्याज्ञया? ततः खलु सोऽकथयत्-स्वामिन् ! शय्यापालकस्याऽऽज्ञया। एवं तस्य वचनं श्रुत्वा स त्रिपृष्ठ आशुरुतो मिसमिसायमानः क्रोधेन धमधमायमानः उत्काल्यमानं शीशकद्रवं तस्य शय्यापालकस्य कर्णयोः प्राक्षेपयत् । ततः खलु स त्रिपृष्ठोऽनेकानि युद्धानि कृत्वा बहुनि पापकर्माणि समय॑ चतुरशीति वर्षशतसहस्राणि सर्वायुष्कं पालयित्वा कालमासे कालं कृत्वाऽष्टादशे भवे सप्तम्यां पृथिव्याम् अप्रतिष्ठाने नरके त्रयस्त्रिंशत्सागरोपमस्थितिको नैरयिक उपपन्नः ॥ मु०२५॥ टीका-'तए ण' इत्यादि-ततः खलु स त्रिपृष्ठवासुदेव एकदा शयनसमये नाटके प्रवर्तमाने मुद्र ॥२४३॥ म महावीरस्य र त्रिपृष्ठ नामक सप्तदशो भवः। भी जो नाटक कर रहे हो सो किसकी आज्ञासे ? नट-नायकने उत्तर दिया-'स्वामिन् ! शय्यापालक की आज्ञा से। यह उत्तर सुनकर त्रिपृष्ठ रुष्ट हुआ, क्रोध की अग्निसे जल उठा, क्रोधसे धमधमायमान हो गया। उसने उबलते हुए शीशे को शय्यापाल के दोनों कानों में डलवा दिया। तत्पश्चात् भी त्रिपृष्ठ अनेक युद्ध करके और प्रचुर पापकर्मों का उपार्जन करके, चौरासी लाख भार वर्ष की आयु भोग करके, कालमास में काल करके, अठारहवें भव में सातवें नरक में तेतीस सागरोपम की स्थितिवाला नारक हुआ ॥मू०२५॥ टीकाका अर्थ-'तए णं' इत्यादि । तत्पश्चात त्रिपृष्ठ वासुदेवने एकवार सोते समय, जब कि नाटक અવાજને કારણે વાસુદેવની ઊંધ ઉડી ગઈ ને નાટકમંડળીને પૂછયું કે “કાની આજ્ઞાથી હજુસુધી તમારા કમ ચલાવ્યે જાએ છે?' નાયકે પ્રત્યુત્તર આપ્યો કે “હે સ્વામિન ! શવ્યાપાલકની આજ્ઞા અનુસાર અમે વર્તીએ છીએ.” આ સાંભળી ત્રિપુષ્ઠ ક્રોધથી ધમધમી ઉઠયો ને ઉકળતા શીશાનો રસ શમ્યાપાલકના કાનમાં રેડા. વાસુદેવના ભવે પ્રચંડ પાપો કરી, ચેરાસી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી, અઢારમા ભવે સાતમીનરકમાં तेत्रीस [33] सागरामनी स्थिति प्रात शनयसारना नारीपरे पन्न यो. (सू०२५) टन अर्थ-'तपणे त्याहि वासुदे॒वने भाशा पजावान। '२' होय छ. छतेनी आज्ञा न માને તેને તીવ્ર દંડની શિક્ષા કરે છે. ઈન્દ્રિયનું અતિગૃદ્ધિપણું પરિણામે દુઃખદાયક છે. તેને દાખલ શવ્યાપાલકમાંથી આપણને મળી આવે છે. શ્રવણ ઈન્દ્રિયના સુખને અતિ વહાલુ ન કર્યું હોત તો તેની આ દશા ન થાત ! એકેક ઈન્દ્રિયના સુખના અંતે દુઃખ જ ભાસે છે તે પાંચ ઈન્દ્રિયેના સુખ માટે રાત દિવસ તલસતા માનવી, કયા કયા દુઃખને અનુભવશે તેની કલ્પના કરતાં પણ થથરાટ છૂટે છે! માટે ભગવાને કહ્યું છે કે “હે માનવ! તારી પાંચે ઈન્દ્રિ ॥२४३॥ Jain Education Salonal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy