________________
श्रीकल्प
SEE रनगारोऽस्ति'-इति । ततः खलु स विशाखनन्दी राजकुमारस्तं शत्रुमिव विलोकयति पश्यति । अत्रान्तरे
तत्रराजमाग एव सोऽनगार-विश्वभूतिरनगारः मूतिकया सद्यःप्रमतया एकया गवा क्षिप्त पातितो भूतले पतितः, तदा तस्य पतनकाले ते विशाखनन्दिना तदभृत्यैश्च उत्कृष्ट कलकल' अत्युत्कटकलकलनादः कृतः। प्रत्यु
स्थाय गच्छन् स विशाखनन्दिना भणितः उक्तः-रे भिक्षो! कपित्थपातनं कपित्थफलपातकारणं तव बलं क्व गतम् ? ॥२३५॥
अनयाऽल्पबलया गवा अल्पेनैव आघातेन त्वं पातित इति धिक्ते बलमिति भावः। तदा-विशाखनन्दिकृतस्वाक्षेपसमये तेन विश्वभूतिना प्रलोकितम् तदिशि दृष्टम् । दृष्टश्च स विशाखनन्दी । ततः खलु स विश्वभूतिरनगारः अमण-तदाक्षेपासहनेन हेतुना हस्ताभ्यां तां गाम् अपशङ्गाभ्यां शङ्गाग्रभागाभ्यां गृहीत्वा स्वबलेन ऊधं वहति=
कल्पमञ्जरी
टीका
विशाखनदी उन्हें अपने बैरी की तरह देखने लगा।
इसी बीच एक तत्काल ब्याई हुई गायने मनि विश्वभति को धक्का लगा कर धरती पर गिरा दिया। मुनि के गिरने पर विशाखनन्दी और उसके आदमी जोर का कहकहा लगा कर हंस पडे। उठ कर मुनि जाने लगे तो विशाखनन्दी ने ताना मारते हुए कहा-'अरे भिक्षुक! कपित्थ फलोंको गिरा देने वाला तुम्हारा वह बल कहाँ चला गया!' अभिमाय यह कि इस दबली गाय के हल्के धक्के से ही तुम गिर गये! धिक्कार है तुम्हारे बल को!
जब विशाखनन्दीने इस प्रकार आक्षेपपूर्ण वचन कहे तो मुनिने उसकी ओर देखा। वे पहचान गये कि यह विशाखनन्दी है। विश्वभूति मुनि उसके आक्षेप को सहन नहीं कर सके । अत एव उन्होंने अपने
महावीरस्य विश्वभूतिनामकः पञ्चदशो भवः। .
કહ્યું, “આ ભિક્ષા માટે ફરનારા વિશ્વભૂતિ અણગાર છે.” આ પરિચય મેળવીને વિશાખનન્દી તેમને પિતાના શત્રુની જેમ જોવા લાગ્યો. એવામાં એક તુરત વિયાયેલી ગાયે મુનિ વિશ્વભૂતિને ધકકે મારીને ભૂમિ પર પછાડયાં. મુનિ પડતાં જ વિશાખનન્દી તથા તેના માણસો મોટેથી ખડખડાટ હસી પડયાં. ઉઠીને મુનિ જવા લાગ્યા તે વિશાખનન્દીએ મહેણું મારતાં કહ્યું: “હે ભિક્ષક, કઠાનાં ફળને નીચે પાડી નાખનારૂં તારૂં પેલું બળ કયાં ગયું ? ભાવાર્થ એ કે આવી નિર્બળ ગાયના સામાન્ય ધક્કાથી તું પડી ગયું. ધિક્કાર છે તારા બળને!
જ્યારે વિશાખનન્દીએ આ રીતે આક્ષેપભર્યા વચને કહ્યાં ત્યારે મુનિએ તેની તરફ જોયું. તેઓ ઓળખી ગયાં કે આ વિશાખનદી છે. વિશ્વભૂતિ મુનિ તેના આક્ષેપને સહન કરી શક્યાં નહીં. તેથી જ તેમણે પિતાના બને,
॥२३५॥
તેમ
Tww.jainelibrary.org