SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ललंध्यते ! अन्धकारः किं प्रकाशमतिकामति ? खद्योतः कि चन्द्रमसा सह स्पर्द्धते ? तद् दृष्ट्वा स विशाखनन्दी लज्जितो जातः। ततः खलु स विश्वभूतिरनगारः अयं दुरात्मा मयि अद्यापि वैरं वहति' इति कृत्वा तत्र निदानं करोति-'यदि अस्य मम तपोनियमब्रह्मचर्यवासस्य कोऽपि फलवृत्तिविशेषो भवेत्, ततोऽहमागमिष्यन्स्यामस्य वधाय भवेयम् इति । ततः सोऽनालोचिताप्रतिक्रान्तः षष्टि भक्तानि अनशनेन छित्वा कालमासे कालं कृत्वा षोडशे भवे महाशुक्र कल्पे उत्कृष्टस्थितिको देवो जातः ॥सू०२३॥ श्रीकल्प कल्प सूत्रे मञ्जरी टीका ॥२३॥ क्या प्रकाश का अतिक्रमण कर सकता है ? बेचारा खद्योत-जुगनू क्या चन्द्रमा के साथ स्पर्धा कर सकता है ? यह देखकर विशाखनन्दी लज्जित हो गया। मगर विश्वभूति अनगार ने मन में विचार किया'यह दुरात्मा अब भी मुझ से घेर रखता है।' यह सोचकर उन्हों ने निदान किया-'मेरे तप, नियम और इ.चर्य का अगर कुछ फल हो तो आगामी जन्म में मैं इसका वध करने वाला होऊँ !" तत्पश्चात आलोचना और प्रतिक्रमण किये बिना, अनशन से साठ भक्त का छेदन करके अर्थात् एक मास का अनशन करके, काल-मास में काल करके, सोलहवें भव में वह महाशुक्रनामक कल्प में उत्कृष्टस्थिति वाले देव हुए ॥ सू०२३॥ महावीरस्य विश्वभूतिनामकः पञ्चदशो भवः। ક્યાં સિંહ ને કયાં શિઆળીયું ! કયાં મેઘલી રાતને ગાઢ અંધકાર અને કયાં સહસ્રરહિમ સૂર્ય ! શું આ િસૂર્ય સમાન પ્રકાશ કરી શકે? આ જોઈ વિશાખનંદી શરમાય. વિશ્વતિ મુનિને નિશ્ચય થયો કે હું સંસાર છોડી સાધુ થયો છતાં આ દુષ્ટ મારા ઉપરની વેરવૃત્તિને ભૂલ્યા નથી. આવું વિચારી મનમાં નિયાણું કર્યું કે મેં જે કઈ તપ-નિયમ-સંયમ બ્રહ્મચર્ય વિગેરે સેવન કર્યું હોય તે તે બધા સુત્રોનું કલ આ દુશમનને વિદારી નાખવામાં આગામી મળે તેમ ४५. - આ નિદાન પશ્ચાત્તાપ કે આલોચના અગર પ્રતિક્રમણ કર્યા વિના એક માસનું અશણુ કરી, કાલ આવ્યું હે કાલ કરી, વિશ્વભૂતિ સળમાં ભવમાં “મહાશુક્ર નામના સ્વર્ગમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયાં. (સૂ૦૨૩) ॥२३३॥ view.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy