________________
बार
श्रीकल्प
कल्प
मञ्जरी
२३२॥
टीका
तेन मार्गेण गच्छति । तं गच्छन्तं दृष्ट्वा विशाखनन्दिपुरुषा निजस्वामिनं पर्यचाययन-स्वामिन् ! एष विश्व- भूतिरनगार इति । ततः खलु विशाखनन्दी तं शत्रुमिव विलोकयति । अत्रान्तरे तत्रैव सोऽनगारः मूतिकया एकया गवा क्षिप्तो भूतले पतितः, तदा तैरुत्कृष्टकलकलः कृतः। प्रत्युत्थाय गच्छन् स विशाखनन्दिना भणितः-रे भिक्षो! कपित्थपातनं तद् बलं तव व गतम् ! तदा तेन प्रलोकितम्, दृष्टश्च स विशाखनन्दी। ततः खलु सोऽनगारः अमर्पण हस्ताभ्यां तां गाम् अग्र गाभ्यां गृहीत्वा ऊचं वहति । दुर्बलस्यापि सिंहस्य बलं किं शुगाकरते हुए उसी मार्ग से निकले। उन्हें जाते देखकर विशाखनन्दी के आदमियों ने अपने स्वामी को परिचय कराया-'स्वामिन् ! यह विश्वभूति अनगार हैं।' तब विशाखनन्दी उन्हें ऐसे देखने लगा जैसे शत्र को देखता हो!
इसी बीच एक ब्याई हुई गाय ने मुनि को धक्का दिया और वे धरती पर गिर पडे। यह देख विशाखनन्दी आदिने कह-कहा लगाया, अर्थात् उच्चस्वर से हँसने लगे। वह उठकर जा रहे थे कि विशाखनन्दी ने व्यंग कसा-'अरे भिक्षुक! कपित्थफलों को गिराने वाला तुम्हारा वह बल कहां चला गया?'
तब मुनिने देखा-यह विशाखनन्दी है! मुनिने क्रुद्ध होकर उस गाय को सींगों के अग्रभाग से पकड कर ऊपर उठा लिया।
सिंह कितना ही दुर्बल हो जाय, उसके बल को क्या शृगाल उल्लंघन कर सकते हैं ? अन्धकार કરવામાં આવ્યાં હતાં, માસખમણના પારણે ભિક્ષાર્થે તે રાજમાર્ગો ઉપર વિશ્વભૂતિ અણગારનું આવવું થયું. વિશ્વભૂતિ અણુગારને તેના પૂર્વ પરિચિત માણસોએ ઓળખી લીધાં, ને પિતાના સ્વામી વિશાખનંદીને પણ ઓળખાવ્યાં વિશ્વતિને દેખતાં જ વિશાખનંદીમાં શત્રુતાને ભાવ પ્રગટ થયે.
આ વખતે કંઈ નવ પ્રસવવાલી ગાયે મુનિને ધક્કો માર્યો ને મુનિ ધરતી પર ગબડી પડયાં. આ દશ્ય જોઈ વિશાખનંદી ખડખડાટ હસી પડયે ને મશ્કરી કરવા લાગ્યા. કલબલતાં અણગાર ઉઠયાં ને ચંગમાં વિશાખનંદીએ કહ્યું કે—અરે ભિક્ષુક ! મહાન કંઠાના ફળને પાડનાર તારું બળ કયાં ગયું કે આવી દુર્બળ ગાયના ધક્કા માત્રથી તું કુધ પડી ગયે ?'
मुनियमाण Graयुत विद्यामनायो. तेने पातानु म मधित ५४ गायने, તેના બે શિંગડા પકડી, ઉચી કરી નાખી. સિંહ ગમે તેટલો દુબળ બને તે પણ તેની શક્તિ છાની રહેતી નથી.
महावीरस्य विश्वभूतिनामकः पञ्चदशो भवः।
मार
॥२३२।।
થી
म છે
Jain Education
alone
For Private &-Pe
are Only
S
w w.jainelibrary.org