SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ -ચિત ૫:૪થવાત આ તા ૧૪, પ ધાવણarg-fશકાર થતા सामाचारी प्रथमचरमयोस्तीर्थ स्थितानां भवति, तेषामृजुजडत्वाद् वक्रजडत्वाच्च । શ્રીमूत्रे स्थविर का कल्प स्थविरकल्प कहलाता है । उसके दो भेद है- स्थितकल्प और अस्थितकल्प । व्यवस्थित समाचारी को स्थितकल्प कहते हैं। यह कल्प प्रथम और चरम तीर्थकर के शासन में होता है, क्यों कि उनके शिष्य ऋजुजड और वजड होते हैं । ऋजुनड का उदाहरण પमञ्जरी टीका . (૨) અસ્થિતકલ્પા પ્રથમ તીર્થંકરના સમયમાં લોકો પણ સરલ હતાં અને તેમના નેતાએ ગુરૂ આદિ-માં અખૂટ શ્રદ્ધા અને તે વિશ્વાસ મૂકતાં હતાં, તેમજ નેતા’ ની આજ્ઞાનુસાર ચાલવામાં શિસ્તબદ્ધ હતા, નેતા’ ની આજ્ઞામાં જરા પણ આ શંકા લાવતા નહિં, તેમજ તેમના હુકમને ભલતે-મનગમતે અર્થ પણ કરી શકતા નહિં, અને તેમ કરવામાં તેઓ મહાન પાપ ગણતાં, તેથી તેઓને શાસ્ત્રકારોએ “જ્જડ બુદ્ધિના કહ્યાં છે. તે અનુસાર તે વખતમાં સમયને એલખી ભગવાન આદિનાથે તે વખતની “સમાચારી” સાધુ-સાધ્વીઓ માટે ઘડી કાઢી હતી. આ સમાચારીને સ્થિતકલ્પ' કહેવામાં આવે છે. આવી સુંદર રીતે સમાચારી ઘડાએલ હતી, છતાં તે “સમાચારી’ નું જ્ઞાન તે વખતના સાધુજનને વારંવાર સમજાવું પડતું હતું, કારણ કે તે સાધુ-સાધ્વીઓ અત્યંત સરલ અને ભદ્રિક પ્રકૃતિના હોવાને કારણે “શબ્દાર્થ પકડતા, અને તે “શબ્દાર્થ” ને વિસ્તૃત અર્થ નહિ સમજવાને કારણે તેઓ ભૂલો કરી વેસતાં ને તે ભૂલ આચાર્ય ભગવાન લઘુભાવે સુધારતાં. આ પંચમ કાલમાં સાધુ પુરૂષ માટે ભગવાન આચાર્યોએ કાલાનુસાર ગ્યાયેગ્યતા ને વિચાર કરી હતી “સમાચારી” ને શબ્દાર્થ અને ભાવાર્થ વિસ્તૃત રીતે કર્યો છે, કોઈપણ પ્રકારની શંકાને સ્થાન આપ્યું જ નથી, તેથી છતાં આજકાલના સાધુઓએ તે શબ્દાર્થ અને ભાવાર્થ બનેને પિતાને મનગમતે અર્થ કરી “સમાચારી” ને ડહોળી નાખી છે તેથીજ આકાલના લોકોને ભગવાને “વઢજડ” કહ્યાં છે. ભગવાને કેવલ સાધુ-સાધ્વીઓ માટે છે કહ્યું નથી, શ્રાવક-શ્રાવિકાઓ માટે પણ કહેવામાં આવ્યું છે, સાધુના પેટામાં શ્રાવકે પણ આવી જાય છે ને તે કા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy