________________
श्रीकल्पमुत्रे ॥२२३॥
काका का
विप्रियवशात् क्रोधयुक्तेन तेन विश्वभूतिना तत्र स्थिताः अनेकफलभरसमवनता: प्रचुरफलभारनम्रीभूताः कपिस्थलता:= कपित्थवृक्षाः मुष्टिप्रहारेण आहताः = ताडिताः, आहतिजनितकम्पेन तासां फलानि त्रुटितानि=न्तेभ्यो दूरीभूतानि । 'तैः कपित्थफलैः उद्यानभूमिः आस्तृता = आच्छादिता । इत्थं स्वपराक्रमं प्रदर्श्य स भणति - एवम् = यथा मया कपित्थफलानि पातितानि तथैव युष्माकं शीर्षाण्यपि पातयितुं शक्नोमि, परन्तु ज्येष्ठतातस्य = पितुर्ज्येष्ठभ्रातू राज्ञो विश्वनन्दिनो गौरवमाश्रित्य = आदरं हृदि कृत्वा नो एवं करोमि । अहं युष्माभिः छद्मना = छलेन बहिनतिः= उद्यानान्निष्कासितः । स्वजना अपि निजस्वार्थपरायणाः=स्त्रकीयक्षुद्रस्वार्थपङ्कनिमग्ना भूत्वा एवं समाचरन्ति= इत्थमनुचितं कुर्वन्तीति महदाश्चर्यम् । अथवा न किमप्याश्चर्यम्, कामभोगपरायणाः सर्वमपि कर्त्तुं शक्नुवन्ति, अतः कामभोगान् धिक् ! धिक् !; कामभोगा हि सर्वापदामास्पदम् । अत एवोक्तम्
फलों के भारसे नम्र कपित्थ वृक्षोंको मुट्ठियाँ मार-मारकर आहत - ताडित किया। मुट्ठियों का आघात लगने से वृक्ष हिलने लगे और उनके फल टूट-टूटकर गिरने लगे । कपित्थ - फलों से उद्यान की भूमि पट गई । इस प्रकार अपना पराक्रम दिखलाकर विश्वभूतिने कहा- जैसे मैंने यह कपित्थ फल गिराये हैं, उसी प्रकार तुम्हारे मस्तक भी गिराने का सामर्थ्य मुझमें है, परन्तु बड़े पिताजी - पिताके बड़े भाई राजा विश्वनन्दी के बड़प्पन का विचार करके ऐसा नहीं करता हूँ। तुम लोगों ने कपट करके मुझे उद्यानसे बाहर निकाला है। महान् आश्चर्य की बात है कि स्वजन भी स्वार्थके कीचड़में फँसकर इस प्रकार अनुचित आचरण करते हैं ! अथवा इसमें आर्य भी क्या है ? कामभोगों में आसक्त मनुष्य सभी कुछ कर सकते हैं। धिकार है, बार-बार યુદ્ધ કરવા ઇચ્છતા ન હતા. ત્યારે સ્વજના દ્વારા કરાયેલ અનિષ્ટના કારણે કાપાયમાન થયેલા વિશ્વભૂતિએ બગીચાની બાજુનાં ઘણા કળાના ભારથી ઝુકી પડેલાં કાઠાનાં વૃક્ષાને મુઠીએ મારી મારીને તોડી નાખ્યાં.
મૂઠીઓના પ્રહાર લાગવાથી વૃક્ષેા હલવા લાગ્યાં અને તેમના ફળ તૂટી તૂટીને નીચે પડવા લાગ્યાં. કાઠાનાં કળાથી ઉદ્યાનની જમીન છવાઇ ગઇ. આ પ્રમાણે પાતાનું પરાક્રમ બતાવીને વિશ્વતિએ કહ્યું, “જે રીતે .મે. આ કાઠાનાં કળાને નીચે પાડયા તેજ રીતે તમારાં શીસેા પાડવાની તાકાત પણ મારામાં છે. પણ દાદાજી—પિતાજીના મોટાભાઇ–રાજા વિશ્વનન્દીની મહત્તાના વિચાર કરીને એમ કરતા નથી. તમે લેાકેાએ કપટ કરીને મને ઉદ્યાનમાંથી બહાર કાઢયા છે. ઘણાં જ આશ્ચય'ની વાત છે કે સ્વજન પણ સ્વાર્થીના કાદવમાં ફસાઈને આવું અયેાગ્ય વન કરે છે. અથવા એમાં આશ્ચય' પણ શુ' છે ? કામ-શેત્રમાં આસક્ત મનુષ્ય મધુ જ કરી શકે છે. એ કામ-ભાગાને
For Private & Personal Use Only
Jain Education International
廁Ă強套
कल्प
मञ्जरी
टीका
महावीरस्य विश्वभूति
नामकः पञ्चदशो
भवः ।
||२२३||
trol www.jainelibrary.org.