________________
श्रीकल्प
मत्रे
मञ्जरी
॥२२१||
“शल्यं कामा विषं कामा कामाः आशीविषोपमाः।
कामान् प्रार्थयमानाश्च अकामा यान्ति दुर्गतिम् ॥१॥" तस्मात् अलं कामभोगैः! कामभोगा दुर्गतिमूलमिति कृत्वा ततो निर्गतः संजातसंवेगः शुद्धभावेन
कल्पआर्यसंभूतानां स्थविराणामन्तिके प्रबजितः। ततः खलु स विश्वभूतिरनगार ईर्यासमितो यावद् गुप्तब्रह्मचारी बहुभिः षष्ठाष्टमादिकैस्तीस्तपःकर्मभिरात्मानं भावयन् विहरति ।।मू०२२।।
टीका “सल्लं कामा विसं कामा कामा आसीविसोवमा ।
कामे पत्थयमाणा य, अकामा जंति दुग्गइं ॥१॥” ___ "कामभोग काटे के समान हैं, कामभोग विष के समान हैं और कामभोग सर्प के समान हैं।
महावीरस्य
मी विश्वभूतिकामभोगों को प्राप्त न करने वाले किन्तु उनकी कामना करने वाले भी दुर्गतिको प्राप्त करते हैं" ॥१॥
नामकः ___ अतएव कामभोग वृथा हैं । कामभोग दुर्गतिके मूल हैं । इस प्रकार कह कर वह निकल गया। पश्चदशो उसे संवेग उत्पन्न हो गया। वह शुद्धभावसे आर्यसंभूत स्थविरके समीप दीक्षित हो गया। तत्पश्चात् वह
भवः। विश्वभूति अनगार ईर्यासमितिसे सम्पन्न यावत् गुप्तब्रह्मचारी होकर अनेक तेले आदि की तीव्र तपश्चर्या से आत्मा
“सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा।
कामे पत्थयमाणा य, अकामा जंति दुग्गइं” ॥१॥ કામગ શલ્યસમાન છે, કામગ આશીવિષ–સર્પ સમાન છે, કામોને સેવવાવાળા દુર્ગતિમાં જાય છે, એટલું જ નથી પણ તેનો વિચાર કરનાર પણ માઠી ગતિને પ્રાપ્ત કરે છે (૧)
‘માટે કામગ વૃથા છે, નીચ ગતિઓનું મૂલ છે,’ આવા પ્રકારે વચને ઉચ્ચારી બગીચાના પ્રવેશદ્વારે. થી જ પાછો વળ્યો. આ દુર્ઘટનાને નિરંતર વિચાર આવવાથી તેનું મન ચકડોલે ચડયું. સંસારની અસારતાની તેને સમજણ પડી. તે વિચારવા લાગ્યા કે કામભેગની લાલસાએ માનવ, પિતા-પુત્રને સંબંધ પણ ભૂલી જઈ એક બીજની ગરદન મારતાં પાછું વળી જેતે નથી. કેવી જગતની વિચિત્રતા ?'
॥२२॥ ઉપરોક્ત વિચાર-વળે ચડતાં, સંસાર ઉપરથી મોહ-૫ડલ ઓછું પડતાં, વરાગ્યને પામ્યો. વિરક્તિ–ભાવ જાગવાથી આર્ય સંભૂત સ્થવિર પાસે દીક્ષા ગ્રહણ કરી ત્યાગી થયે. તonal આ વિશ્વભૂતિ અણુગાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ધારક બની, છ અમ આદિ તપશ્ચર્યાને આદ
GOww.jainelibrary.org