________________
र मा एहि स्वामिन् ! अत्र विशाखनन्दी राजकुमारः क्रीडति । एवं श्रुत्वा विश्वभूतिना ज्ञातम्-छद्मना अहं निर्ग
मितः। कुपितेन तेन तत्र स्थिता अनेकफलभरसमवनताः कपित्थलताः मुष्टिमहारेण आहताः, फलानि चूटितानि । तैः कपित्थफलैरुद्यानभूमिरास्तृता । स भणति -एवं युष्माकं शीर्षाण्यपि पातयितुं शक्नोमि, ज्येष्ठतातस्य गौरवमाश्रितो नो एवं करोमि । अहं युष्माभिश्छद्मना बहिर्नीतः। स्वजना अपि निजस्वार्थपरायणा भूत्वा एवं समाचरन्ति । धिक् ! धिक् ! कामभोगान्
श्रीकल्प
कल्पमञ्जरी
॥२२॥
टीका
यह सुन कर विश्वभूति समझ गया कि धोखेसे मुझे निकाला गया है। उसने कुपित होकर वहाँ की अनेक फलोंके भारसे नमी हुई कपित्थलताएँ मुट्ठियोंका प्रहार करके तोड़ डाली और फल भी तोड़ फेंके। कपित्थके फलोंसे उद्यानकी भूमि भर गई। उसने कहा-इसी प्रकार मैं तुम्हारे सिर भी गिरा सकता हूँ, परन्तु बडे पिताजीके बड़प्पनका विचार करके ऐसा नहीं कर रहा हूँ। मुझे तुम लोगोंने कपट से बाहर निकाला है। स्वजन भी स्वार्थ के वशीभूत होकर ऐसा व्यवहार करते हैं ! इन काम-भोगों को धिक्कार है।
महावीरस्य
विश्वभूतिकहा भी है--
नामकः
पश्चदशो मा मायामां मार विशामन ही मानभत्सव भाए। भाट भाव्या छ भने तेना अपयश तमना भवः। માટે અબાધિતપણે સ્થાપિત થયેલ છે. આ માયાવી બેલવું સાંભળી વિશ્વતિ બધી વાતને પામી ગયે, ને મનમાં સમજી ગયા કે મને દગા-ફટકાથી દૂર કરવામાં આવ્યો છે. આ દાવપેચ તેની સામે અજમાવવામાં આવ્યો તેથી તે બહુ દુઃખી થયે ને કેપિત થઈ ઉધાનના કિનારામાં રહેલા કપિત્થ (કઠા) ના ઝાડોને મુઠી મારી મારીને રસ હલાવ્યા તેથી કપિત્થ-ફળ (કઠાએ તૂટી તૂટીને બગીચામાં પડવા લાગ્યા તેથી તે બગીચ ભરાઈ ગયો. આવી રીતે પિતાને પરાક્રમ બતાવીને કહેવા લાગ્યું કે જેવી રીતે હું કપિત્થફલેને (કઠાએ) ને પાડયા છે તેવી જ રીતે તમારા મસ્તકને પણ પાડી નાખવાનું મારામાં સામર્થ્ય છે પણ મોટા પિતાજી એટલે મારા પિતાના મોટા ભાઈ રાજા વિશ્વનંદીના મોટાપણાને વિચાર કરીને હું એવું નથી કરતે; નહિતર હે રાજકુમાર ! જરૂર તને ॥२२०॥ બતાવી આપત કે આ ઉદ્યાનમાં કેવું રહેવાય છે? ખેદ સાથે વલાપ કાઢવા લાગ્યો કે તમે લેકેએ કપટ કરીને મને ઉદ્યાનમાંથી બહાર કાઢે છે. ઘણા આશ્ચર્યની વાત તે એ છે કે સ્વજને પણ પિતાના સુદ્ર સ્વાર્થને વશ થઈ રે જુઠો વ્યવહાર આચરે છે. ધિક્કાર છે આવા કામોને! શાસકારે દાંડી પીટીને કહે છે
OFrjainelibrary.org
Jain Education Inesdal