________________
श्रीकल्पसूत्रे ॥२१८॥
Jain Education
KAKAPA
उद्यानम् अन्यो न अत्येति - इति कुलरीतिः, तत्कथं तर्हि केन प्रकारेण युवराजपुत्रं विश्वभूतिं तत उद्यानात् अभिनिष्क्रामयामि = निस्सारयामीति । राज्ञो वचनं श्रुत्वाऽमात्यों भणति - स्वामिन् ! अस्ति उपायः, तस्य समीपे कूटलेखः = कपटयुक्तलेखः प्रेष्यताम्, यत् अमुकः प्रत्यन्तराजः = स्वदेशसीमास्थितदेशस्य राजा उत्कृष्टः= प्रबलो जातः, तस्य निग्रहार्थं महाराजो गच्छति । राज्ञा एवम् = अमात्योपदिष्टप्रकारेण कृतम्। तं = लेखं - " महाराजः शत्रु निग्रहीतुं स्वयं गच्छती " - ति पठित्वा विश्वभूतिः अकथयत् उक्तवान् - ' मयि जीवति महाराजः कथं निर्गच्छति ? - इति कृत्वा = इत्युक्त्तवा स युद्धार्थ युद्धं कर्तुं गत इति || मू०२१ ||
यह रीति है कि जब उद्यान में एक कोई निवास करता है दूसरा उसमें निवास नहीं करता। ऐसी स्थिि में युवराज के पुत्र विश्वभूति से पुष्पकरण्डक उद्यान किस प्रकार खाली करवाया जाय ? कैसे उद्यान से निकाला जाय ?
राजाका कथन सुनकर मंत्रीने कहा- स्वामिन् ! उपाय है। उसके पास कपटयुक्त पत्र भेज दिया जाय कि अपने राज्य की सीमा पर स्थित देशका राजा प्रबल हो उठा है। महाराज उसे दबानेके लिए जाते हैं। राजा ने वैसा ही किया जैसा मंत्रीने कहा था । ' महाराज शत्रुको दबाने के लिए स्वयं जा रहे हैं, इस प्रकार पत्रको पढ़कर विश्वभूतिने कहा- 'मेरे जीवित रहते महाराज कैसे जा रहे हैं ?' ऐसा कह कर वह स्वयं युद्ध करने चला गया ।। सू०२१ ॥
આવું સાંભળી રાજાએ પ્રધાનને આલાબ્યા ને કહ્યું કે ‘અમારા વ'શમાં એવા રિવાજ છે કે કાઇથી અભિગત ઉદ્યાનમાં બીજો કોઈ તેના સુખાનુભવ કરી શકે નહિ. આ ઉદ્યાનમાં યુવરાજના પુત્ર વાસ કરી રહેલ છે તે તેને કેવી રીતે ખાલી કરાવવા ?’ અમાત્યે ઉપાય સૂઝાડયા કે ‘હું અહિંથી એવે બનાવટી પત્ર રવાના કરૂં છું, કે રાજ્યના સીમાડે આપણા કોઈ દુશ્મન રાજા ચડી આવ્યેા છે તેને મહાત કરવા રાજા જાતે સૈન્ય લઈ જાય છે' આ પત્ર વિશ્વતિને પહોંચાડવામાં આવ્યે ને તેણે મનોમંથન કરી વિચાયું કે હું યુવાન અને શક્તિશાળી છુ છતાં મહારાજા વૃદ્ધપણે યુદ્ધ ચડે તે વ્યાજબી નથી. તેથી વિશ્વભૂતિ પાતે મહારાજાને જતાં અટકાવી સન્યના મેખરે यासी नी४ज्यो (सू०२१)
For Private & Personal Use Only
शिव
कल्पमञ्जरी
टीका
महावीरस्य
विश्वभूति
नामकः पञ्चदशो
भवः ।
॥२१८॥
ww.jainelibrary.org