________________
मञ्जरी
॥२०॥
टीका
जिनधर्ममुपदिशसि ? एतेन प्रश्नेन मरीचिः कपिलं जिनधर्मकामुकं ज्ञात्वा शिष्यलालसया एवमवदत्-कपिल ! यथा जिनमार्गे धर्मोऽस्ति, एवं मम मार्गेऽपि धर्मोऽस्ति । एवं श्रुत्वा स मरीचेः शिष्यः संजातः। ततः खलु 'जिनमार्गेऽपि धर्मोऽस्ति मम मार्गेऽपि धर्मोऽस्ती'-ति उत्सूत्रारूपणस्य मिथ्याधर्मोपदेशस्य चानालोचितोऽमति
कल्पक्रान्तश्च स मरीचिः बहुलं संसारम् उपाय चतुरशीतिपूर्वायुष्कं परिपाल्य अनशनेन कालमासे कालं कृत्वा चतुर्थे भवे पश्चमदेवलोके दशसागरोपमस्थितिकदेवतया उपपन्नः ॥सू०१३॥
टीका-'तए णं से' इत्यादि । ततः खलु स मरीचिः ऋषभस्वामिनि मोक्षं गते सति भव्यजनान् पुनः मार
तब कपिल ने कहा-क्या तुम्हारे पंथमें धर्म नहीं है, जो तुम मुझे जिनधर्म का उपदेश देते हो? ___ इस प्रश्न से मरिचि ने कपिल को जिनधर्म का इच्छुक जानकर शिष्य की लालसा के वशीभूत होकर कहा-'हे कपिल! जैसे जिनमार्ग में धर्म है, वैसे ही मेरे मार्ग में भी धर्म हैं।'
यह उत्तर सुनकर कपिल मरीचि का शिष्य बन गया। 'जिनमार्ग में भी धर्म है और मेरे मार्ग में भी धर्म है। इस प्रकार की उत्सूत्रप्ररूपणा तथा मिथ्याधर्मोपदेश का आलोचन और प्रतिक्रमण महावीरस्य
मरीचिन करके मरीचि ने दीर्घ संसार का उपार्जन किया । वह चौरासी लाख पूर्व की आयु भोगकर, मृत्यु का
नामकः अवसर आने पर अनशनपूर्वक काल करके, चौथे भव में, पाँचवें देवलोक में दस सागरोपम की स्थिति
हतीयो वाले देवके रूप में उत्पन्न हुआ ॥०१३ ॥
भवः। टीका का अर्थ-'तए णं से' इत्यादि। तत्पश्चात् मरीचि ऋषभस्वामी के मोक्ष पधार जाने पर भव्यजनों ધર્મના ઉપદેશને આશ્રય લેવો પડે છે?
મરીચિ શિષ્ય બનાવવાની લાલસાને રોકી શકો નહિ. તેથી તેણે અવળી રજુઆત કરી કહ્યું કે હે કપિલ ! જેન માર્ગમાં જે “ધર્મ છે તે ધર્મ મારા પંથમાં પણ છે.
આ સાંભળી કપિલ મરીચિનો શિષ્ય બન્યો, “ન ધર્મના માર્ગમાં અને મારા માર્ગમાં બન્નેમાં સમાનતા છે' આ પ્રકારની મિથ્યા પ્રરૂપણ અને ઉપદેશનું આલોચન, પશ્ચાત્તાપનું પ્રાયશ્ચિત્ત અથવા પ્રતિક્રમણ નહિં કરવાથી મરીચિએ દીર્ઘ સંસારનું ઉપાર્જન કર્યું, મરીચિ ચોરાસી લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી, મૃત્યુ સમયે
અણુશણ કરી, ચોથા ભવમાં પાંચમાં દેવલેકે દશસાગરોપમની સ્થિતિવાળા દેવ તરીકે ઉત્પન્ન થયો. (સૂ૦૧૩) rnal ટીકાનો અર્થ–મરીચિ વ્યવહારમાં સાધુ તરીકે જુદું આચરણ આચરી રહ્યો હતે, છતાં તેમની શ્રદ્ધા, કે
॥२०
॥
Jain Education Int