SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ JECTTES श्रीकल्प तेन ग्लानिमापन्नः स मनसि चिन्तयति-यद्यहं व्याधिमुक्तो भविष्यामि, तदा कमप्येकं शिष्यं करिष्यामि, यो मां परिचरिष्यति । एवं विचिन्तयतस्तस्य अन्तिके एको धर्मकामी कपिलनामा कुलपुत्रः समागतः। तं मरीचिर्जिनधर्म वर्णयित्वा उपादिशत्। तं श्रुत्वा कपिलोऽपृच्छत्-यदि जिनधर्मः सर्वोत्तमः, तदा तं त्वं कस्मान समाचरसि ? ततः खलु मरीचिस्तमवदत्-कपिल ! अहम् आर्हतं धर्म पालयितुं न शक्नोमि, कठिनः स धर्मः, न तं मादृशाः कातराः परिपालयितुं शक्नुवन्ति । ततः कपिलोऽकथयत-किं तव मार्गे धर्मों नास्ति. यवं मां कल्पमञ्जरी टीका १९९|| और दृष्टिशूल ९, मस्तकशूल १०, अरुचि ११, अक्षिवेदना १२, कर्णवेदना १३, कंठवेदना १४, उदरवेदना १५. कोढ़ १६, ये सोलह रोग-आतंक उत्पन्न हो गये । इस प्रकार ग्लानि को प्राप्त हुए मरीचि ने चित्तमें विचार किया अगर मैं व्याधि से मुक्त हो जाऊँगा तो किसी एकको अपना शिष्य बनाऊँगा जो मेरी सेवा करेगा। इस प्रकार सोचते हुए मरीचि के पास एक धर्म का अभिलाषी कपिल नामक कुलपुत्र आगया। मरीचि ने जिनधर्म का वर्णन करके उसे उपदेश दिया। उपदेश सुनकर कपिल ने प्रश्न किया'अगर जिनधर्म सर्वोत्तम है तो तुम उसका आचरण क्यों नहीं करते?' तब मरीचि इस प्रकार बोला-हे कपिल! मैं आईत धर्मका पालन नहीं कर सकता। वह धर्म कठिन है। मेरे जैसे कायर उसका पालन नहीं कर सकते। SETTER HARIYAKHARATARATHIPOSTEACHAR महावीरस्य मरीचिनामक: तृतीयो भवः। - २, १२ 3, हाई ४. युक्षिश ५. २६, रस-भशा ७, २ ८, नेत्र16, भरत वहना १०, અરુચિ ૧૧, આંખની વેદના ૧૨, કાનની વેદના ૧૩, કંઠની વેદના ૧૪, ઉદર-પેટની વેદના ૧૫, કઢ૧૬ આ સેલે રેગ ફાટી નીકળ્યાં, આથી તેમના મનમાં વિચાર આવ્યો કે વ્યાધિથી મુક્ત થયા બાદ કેઈએક ને શિષ્ય બનાવું તો ઠીક ! જે મારી સેવા-ચાકરી કરે ને વૃદ્ધાવસ્થામાં સાર-સંભાળ રાખે. આ પ્રકારે વિચારતા હતા તેવા સમયમાં કેઈ એક ધર્મ–અભિલાષી કપિલ નામનો પુરુષ આવી ચઢો. મરીચિએ તેને જૈનધર્મનું યથાર્થ વર્ણન કરી તેની સાર્થકતા સમજાવી. ઉપદેશ સાંભળી કપિલે પ્રશ્ન કર્યો, કે જે જૈનધર્મ સર્વોત્તમ છે, તે તેનું આચરણ તમે કેમ નથી કરતાં ? જવાબમાં મરીચિએ કહ્યું, કે હે કપિલ! આહંત ધર્મનું ઉપદેશેલું આચરણ મારાથી અમલમાં મૂકી શકાતું નથી, તે આચરણુ ઘણું કઠિન છે ને મારી કાયરતાને લીધે તેમ બની શકાતું નથી. ત્યારે કપિલે બીજો પ્રશ્ન કર્યો કે શું તમારા પંથમાં “ધર્મ' નથી કે તમારે જૈન- તે ॥१९९॥ Jain Education Cational Tww.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy