SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥१९७॥ मोहसन्दोह : = मोहसमूहः, तस्य जननी उत्पादिका, दुष्पारसंसारविस्तारिणी - दुष्पारः - दुरुत्तरो यः संसारः= चतुर्गतिकरूपः, तस्य विस्तारिणी च भवति । यथा मदिरापानेन जनो मोहसम्पन्नश्चतुर्गतिकसंसार भ्रमणकर्त्ता च भवति तथैव तृष्णाऽपीति भावः । एवम् = ईदृशम् श्रभिमानं = कुलमदम् आश्रितो मरीचिः विस्मृतविवेकः= हेयोपादेयविवेकवर्जितः सन् वागुरिकः - वागुरा = जालं, तया चरतीति वागुरिक:- लुब्धकविशेषो जाले विहङ्गमं = पक्षिणमित्र दुःखसवे=दुःखजनके भवे संसारे स्वयम् आत्मानम् अपातयत् = पातितवान्-इत्येवम् अनर्थनिधानम् चतुर्गतिकसंसारभ्रमणरूपानर्थानां निधिस्वरूपं विशालकुलजन्ममदम् - उच्चकुलजन्मरूपं मदम् आश्रयन् स मरीचिस्तदा = भरतमुखात् स्वस्य भाविवासुदेवत्वादिश्रवणसमये नीचगोत्रम् अवध्नात् = बद्धवानिति | | ०१२|| और अपार संसार की वृद्धि करती है। अभिप्राय यह कि जैसे मदिरापान से मनुष्य मोहयुक्त और चार गति रूप संसार में परिभ्रमण करने वाला बनता है, उसी प्रकार तृष्णा से भी । इस प्रकार के कुल - मद का आश्रय लेकर हेय - उपादेय के विवेक से शून्य मरीचि ने अपनी आत्मा को दुःख - जनक संसार में उसी प्रकार फँसा लिया, जैसे व्याध अपने जाल में पक्षियों को फँसा लेता है। इस प्रकार चातुर्गतिक संसार-भ्रमण आदि अनर्थों का निधिरूप उच्चकुल में जन्म लेने के मद का आश्रय लेते हुए मरीचिने भरत के मुख से भविष्य में अपने वासुदेव आदि होने की बात सुनने के समय ही नीचगोत्र का बन्ध कर लिया ||म्र०१२ ॥ વેલ ઉગી નીકળે છે. એટલે કે અભિમાન તૃષ્ણાનેા જનક છે. જેવી રીત હિમસમૂહ કમલવનનો નાશ કરી નાખે છે. તેવી રીતે ત તૃષ્ણા જ્ઞાનાદિચુણાના સમુદાયને મૂળમાંથી જ નાશ કરી નાખે છે. તેના આશય એ છે કે જેવી રીતે હિમના સમૂહથી કમળાનાં વનને નાશ થાય છે તેવી જ રીતે અભિમાનથી જ્ઞાન વગેરે ગુણ-સમૂહના નાશ થાય છે. તદુપરાંત તે તૃષ્ણા મદિરાની જેમ અપરિહાર્યાં મેાહના સમૂહની જનની છે, અને અપાર સંસારની વૃદ્ધિ કરનાર છે. સારાંશ એ છે કે જેમ સુરાપાન કરવાથી મનુષ્ય માહમય તથા ચાર ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરનાર બને છે તે જ પ્રમાણે તૃષ્ણાથી પણ બને છે. આ રીતે કુલ-મદનો આશ્રય લઇને હૈય-ઉપાદેયના વિવેક રહિત મરીચિએ પોતાના આત્માને દુઃખ-જનક સંસારમાં એવી રીતે ફસાવ્યા કે જેવી રીતે પારધી પોતાની જાળમાં પક્ષીઓને ફસાવી લે છે. આ રીતે ચાર ગતિરૂપ સ’સાર--ભ્રમણ વગેરે અનર્થોના ભંડારરૂપ ઉચ્ચ કુળમાં જન્મ લેવાના અભિમાનનેા આશ્રય લઈને મરીચિએ Jain Education In (लतना मुख्यथी भविष्यमा पोते वासुदेव वगेरे थथे, मेवी बात सांभजवाने समये न नीय गोत्रनो मध मध्ये. (सू०१२) & Personal Use C कल्प मञ्जरी टीका महावीरस्य मरीचि - नामकः तृतीयो भवः । ॥१९७॥ www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy