________________
श्री कल्प
सूत्रे
||||
अननात कल्पः, स च तत्सूत्रं चेति कल्पसूत्रं तत्कल्पसूत्राभिधं शास्त्र भन्याना = भव्यप्राणिनां हितहेतवे = मोक्षरूपहितार्थ रचामि । अनेनानुबन्धचतुष्टयमपि प्रदर्शितम् । तथाहि - ज्ञानाचारादिर्विषय: १, प्रतिपाद्य - प्रतिपादकभावरूपः सम्बन्धः २ । मोक्षार्थी मुनिरधिकारी ३ । मोक्षः प्रयोजनमिति ४ ॥ १-२ ॥
के हेतु, रचना करता हूं। संयम मार्ग में प्रवृत्ति करने वाले जिससे समर्थ बनते हैं, वह कल्प कहलाता है । उस कल्प की निरूपणा करने वाले शास्त्र को कल्पसूत्र कहते हैं ।
इस कथन से अनुबंध - चतुष्टय भी दिखला दिया गया है । वह इस प्रकार - (१) ज्ञानाचार आदि इस शास्त्र का विषय है । ( २ ) प्रतिपाद्यप्रतिपादक-भाव सम्बन्ध है । (३) मोक्षाभिलाषी मुनि રૂમા ગષાતી હૈ, ગૌર (૪) મોક્ષ યોગન હૈ ।।-રા
અજર, અમર, અવિનાશી, દેહાતીત અને ઇન્દ્રિયાતીત સ્વયં ચૈતન્યસ્વરૂપ છું, જ્ઞાન મારૂ લક્ષણુ, છે, જડ દ્રવ્યો અને જડ ભાવા, એ મારા શુદ્ધ સ્વરૂપમાં નથી, જડતરફની રૂચિના લીધેજ મારા ભાવે અશુદ્ધ ગણાયાં, આવા અશુદ્ધ ભાવાના પ્રવાહ અન"ત કાલથી ચાલ્યા આવે છે. પણ મારા અજ્ઞાનના લીધે તેમજ સદ્ગુરૂના નિમિત્ત વિના મારા સ્વરૂપને ઓળખી શકયે નહિ. આ આત્મ સ્વરૂપ, જ્ઞાન અને ક્રિયાથીજ પ્રગટ થાય છે. એમ સમજવાના માર્કે તે મનુષ્યભવમાં જ છે. આ જાતનું આત્મભાન' નયસારું કર્યું અને તે ભવથીજ તેની ઉત્તરાત્તર શ્રેણી મ’ડાઇ.
જેનાથી સચમ માગમાં દઢીભૂત થવાય છે તેવા ‘ભાવા’ ને ‘કલ્પ’ કહેવામાં આવે છે, આવા અનંત ભાવાને એકી સાથે જે શાસ્ત્રમાં વર્ણવામાં આવ્યા છે તે ‘શાસ્ત્ર’ ને કલ્પ સૂત્ર' કહે છે.
Jain Education International
આ કથનથી કલ્પસૂત્રનું અનુબંધચતુષ્ટય દેખાડવામાં આવે છે, તે આ પ્રમાણે છેઃ- (૧) જ્ઞાનાચાર આદિ આ શાસ્ત્રના વિષય છે. (૨) પ્રતિપાઃ-પ્રતિપાદકભાવ સંબંધ છે. (૩) મેાક્ષાભિલાષી મુનિ આના અધિકારી છે અને (૪) મેાક્ષ પ્રયેાજન છે!
For Private & Personal Use Only
વાવ
मञ्जरी
टीका
11911
www.jainelibrary.org