________________
कल्प
श्री कल्प
नाख्यमन्तिमतीर्थकरं नत्वा पञ्चाङ्गनमनपूर्वकं प्रवीभूय, तथा गौतमादि-गौतम आदौ यस्य तं गणिनं= गणधरम्-गौतमादीन् गणधरानित्यर्थः, एकत्वं चात्र गणधरत्वसामान्यात्, नत्वा, तथा-शुद्धां-निरवद्यारूपणायुक्तत्वेन शुद्धस्वरूपां जैनों-जिनस्येयं जैनी तां जिनसम्बन्धिनी सरस्वतीं प्रवचनवाणी नत्वा अहं यासिलालनामा व्रती संयताचारसंयुक्तम् संयतानां साधूनां य आचारः-ज्ञानाचारादिः पञ्चविधस्तेन संयुक्तं, तथा-श्री. वीरकथायुतम्-श्रिया ज्ञानादिलक्ष्म्या युक्तस्य वीरस्य भगवतो महावीरस्य याः नयसारादिसप्तविंशतिभवसम्बन्धिन्यः कथास्ताभिर्युत-सहितं, तथा रम्यं मनोरमं कल्पसूत्रम्-कल्पन्ते=समर्था भवन्ति संयमाध्वनि प्रवर्तमाना
मञ्जरी
मूत्र
टीका
॥६॥
आदि करनेवाले, वर्द्धमान नामक चरम तीर्थकर भगवान् महावीर को पंचांग नमा कर नमस्कार करताहूँ । तथा गौतम आदि गणधरों को भी नमस्कार करता हूँ। तथा निर्दोष प्ररूपणा से युक्त होने के कारण शुद्ध स्वरूपवाली जिनवाणी को भी नमस्कार करता हूं। इन सबको नमस्कार करके मैं घासीलाल नामक मुनि ज्ञानाचार आदि पांच प्रकार के आचार से युक्त तथा श्री अर्थात्-ज्ञानादि-लक्ष्मी से युक्त भगवान महावीर की नयमार से लगाकर सत्ताईस भवों को कथा से युक्त मनोरम कल्पमूत्र की, भव्य जीवों के मोक्षरूप हित
પોતાના શાસનની અપેક્ષા ધમની આદિ કરવાવાળા એવા વર્ધમાન નામના ચરમ તીર્થકરને પાંચ અંગે નમાડી નમસ્કાર કરું છું. અને ગૌતમાદિ ગણધરોને નમસ્કાર કરું છું. તથા નિર્દોષ પ્રરૂપણાથી યુક્ત હેવાને લીધે શુદ્ધ એવી જીનવાણી, તેને પણ નમસ્કાર કરું છું. આ બધાને નમસ્કાર કરીને હું ઘાસીલાલ મુનિ જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર તપઆચાર-વિમર્યાચાર, એવા પાંચ આચારથી અને જ્ઞાનાદિ લક્ષ્મીથી અલંકૃતસુશોભિત થયેલ એવા ભગવાન મહાવીરના સત્તાવીશ ભવની કથાવાળું, મનરમ કપસૂત્ર ભવ્યના મોક્ષરૂપ હિતને
માટે બનાવું છું. ભગવાન મહાવીરના ગત ભવ અનંતા થઈ ગયા પણ શાનીઓના ભોની ગણતરી “સમ્યક દર્શન” C ની પ્રાપ્તિ પછીજ ગણાય છે, તેમ ભગવાન મહાવીરને આત્મા “નયસારના ભાવમાં સાચુ “આત્મભાન પામ્યો Sea तेथी तभनवृत्तांत नयसाना सवयी आमा मायुं छे. 'भाभमान' सेटवे हु" शुद्ध, निना
॥६
॥