SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ कल्प मञ्जरी टीका ‘विदारयति यत्कर्म, तपसा च विराजते । तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः ॥१॥इति। एतादृशः सामान्यजिनः। एतदपेक्षया शासनप्रवर्तकत्वेन महान्, यद्वा-चरणाङ्गष्ठस्पर्शतो मेरुकम्पनाद् श्री कल्प जा घोरपरीषहोपसर्गसहनाञ्च महान् , स चासौ वीरश्चेति महावीरस्तं, भगवन्तं स्वशासनापेक्षया धर्मस्यादिकरं वर्धमामूत्र Pet " विदारयति यत्कर्म, तपसा च विराजते। तपोवीर्येण युक्तश्च, तस्माद् वीर इति स्मृतः॥९॥” जो कर्मों का विदारण करते हैं, जो तपश्चर्या से विराजमान होते हैं और जो तपो-वीर्य से सम्पन्न होते हैं, वे 'वीर' हैं। इस प्रकार के सामान्य जिन भी होते हैं। इनकी अपेक्षा शासन प्रवर्तक होने से ये महान हैं, अतएव ये महावीर कहलाते हैं। अथवा इन्होंने अपने चरण ङ्गुष्ठ के स्पर्शमात्र से मेरु को दिलाया, घोर परीषहोपसर्गों को सहन किया, इसलिये ये महावीर कहलाते हैं। अपने शासन की अपेक्षा धर्म की “विदारयति यत्कर्म, तपसा च विराजते। तपोवीर्येण युक्त.श्च, तस्माद् वीर इति स्मृतः” ॥१॥ જેણે કર્મોનું વિદ્યારણ કર્યું છે અને તપ આદરી પિતાનું ‘નિરાહાર પણું પ્રગટ કર્યું છે, જેણે પિતાની अस्त २ल मनात शतिमान एया पछी मल ५३पा ४मनतवीयता प्राट शछ तेने 'वीर' उवाय छे. આવી “વીરતા” વાલા સામાન્ય જીન પણ હોય છે, પરંતુ ભગવાન શાસનપ્રવર્તક હેવાથી મહાન છે, માટે મહાવીર કહેવાય છે. અથવા તેઓએ પોતાના પગના અંગુઠાના સ્પર્શમાત્રથી મેરુને હલાવી દીધું અને પરીષહપસર્ગોને સહન કર્યા, માટે આ મહાવીર કહેવાય છે. શાસ્ત્ર કથન મુજબ એમ જાણવા મળ્યું છે કે આ યુગમાં ભગવાન મહાવીર જેવાં નિબિડ કર્મો ભાગ્યે જ કઈ મોક્ષગામી જીવને હતાં, ભગવાન મહાવીરે ઉપાર્જન કરેલ અશુભ કર્મોને જે જગતમાં શબ્દો જડે નથી તેમજ આવા અઘર કમેને નાશ કરવામાં પ્રબલ પુરૂષાર્થ ફેડવનાર ભગવાન મહાવીર જે ભાગ્યે જ કોઈ જીવાત્મા હશે, તેથી જ આ, યુગપ્રધાન આમા બલ વીર્યની બાબતમાં આ લોકમાં મનાય છે, તેમના જેવા ઉપસર્ગોને સહન કરવાવાળા ભાગ્યેજ હશે! ॥५॥ Jain Educatio de national For Private & Personal Use Only Z iww.jainelibrary.org.
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy