SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ||१८५|| Jain Education "विकलो जनस्तत्वं न विनिश्चिनोति, अभिमानविषमविषज्वालकवलिते मनस्तरौ ज्ञानपल्लवो नो प्ररोहति । जीवानां मनोगगनाङ्गणे मनागपि मानमेवे समुद्गते सति हृदयभूमौ तृष्णा विषलता सद्यः प्ररोहति । सा हिमराजी राजीवराजमिव ज्ञानादिगुणश्रेणि प्रणिहन्ति मदिरेव दुस्त्यजमोहसन्दोहजननी दुष्पारसंसारविस्तारिणी च भवति । एवमभिमानमाश्रितो मरीचिर्विस्मृतविवेको वागुरिको जाले विहङ्गममिव दुःखसवे भवे स्वयमात्मानमपातयत् । इत्येवमनर्थनिधानं विशालकुलजन्ममदम् आश्रयन स मरीचिस्तदा नीचगोत्रम् अवघ्नात् ||०१२ | विष की ज्वालाओं से ग्रस्त मनरूपी वृक्ष में ज्ञान का पल्लव नहीं उगता । जीवों के मनोगगन रूप आंगन में तनिक से भी मान - मेघ का उदय होता है तो हृदय-भूमि में तृष्णा की विष-लता तत्काल उग आती है। वह तृष्णा, ज्ञान आदि गुणों के समूह को उसी प्रकार नष्ट कर देती है, जैसे तुषार (हिम) का समूह कमलों के समूह को नष्ट कर देता है। वह मदिरा के समान दुस्त्यज मोह के समूह को उत्पन्न करती है और अपार संसार को बढ़ानेवाली होती है। इस प्रकार अहंकार के वशीभूत और विवेक को भुला देनेवाले मरीचिने अपनी आत्मा को उसी प्रकार दुःखजनक संसार में फँसा लिया; जैसे व्याध, जाल में पक्षी को फँसा लेता है । इस प्रकार अनर्थों के भंडार, विशाल कुल में जन्म लेने के मद का आश्रय लेकर मरीचिने उसी समय नीचगोत्र का बन्ध कर लिया ||१२|| રૂપી વાટકમાં જ્ઞાનગુણુરૂપી નવપલ્લવ પ્રગટ થતાં નથી. અભિમાનરૂપી વિષમ વિષની જ્વાલાએથી ગ્રસેલ મનરૂપી વૃક્ષમાં જ્ઞાનના પલ્લવ ઉગતા નથી. જીવાના મનેાગગનરૂપ આંગણામાં ઘેાડા પણ માનરૂપી મેઘના ઉદય થાય તે હૃદયરૂપ ભૂમિમાં તૃષ્ણાની વિષવેલ તત્કાલ ઉગી જાય છે. તે તૃષ્ણા જ્ઞાનાદિ ગુણાને આવા પ્રકારે નષ્ટ કરી દે છે જેમ હિમ કમળાને નષ્ટ કરી નાખે છે. તે તૃષ્ણા મંદિરાની માફક દુસ્યજ મેાહને ઉત્પન્ન કરે છે, અને અપાર સ'સારને વધારે છે. આ પ્રકારે અહંકારને વશીભૂત અને વિવેકને ભૂલી ગયેલ મરીચિએ પેાતાના આત્માને તે જ પ્રકારે દુઃખજનક સંસારમાં ફસાવી લીધા, જેમ યાધ પક્ષીને જાલમાં ફસાવી લે છે. આ પ્રકારે અનર્થોના ભંડાર, વિશાલ કુલમાં જન્મ લેવાના મદના આશ્રય લઇ મરીચિએ તે જ સમયે નીચ ગેાત્રને અંધ કરી લીધેા. (સૂ૦૧૨) For Private & Personal Use Only कल्प मञ्जरी टीका महावीरस्य मरीचि - नामकः तृतीयो भवः । ॥१८५॥। www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy