SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मूत्र मञ्जरी टीका ॥१८४॥ महावीरश्चरमस्तीर्थकरो भविष्यामि ५। मम पितामहस्तीर्थकरेषु प्रथमः, मम तातश्चक्रवर्तिषु प्रथमः, अहं पुनर्वासुदेवेषु प्रथमो भविष्यामि, अस्यामेव अवसर्पिण्यां पुनरपरविदेहे मूकायां नगा षट्खण्डाधिपतिर्जगत्प्रियः प्रियमित्रो नाम चक्रवर्ती भविष्यामि, अस्यां चतुर्विशतिकायां पुनश्चतुर्विंशतिसंख्यापूरकश्चरमस्तीर्थकरो भविष्यामोति भुजास्फालनपूर्वमुच्चनादं कुर्वन् पुनः पुनर्नृत्यन् म मरीचिर्नीचं गोत्रम् उपार्जयति। हेयोपादेयविवेकसमान गंभीर, चन्द्रमा से भी अधिक निर्मल, मूर्य से भी अधिक प्रकाश करने वाला महावीर-नामक अन्तिम तीर्थकर होऊँगा। 'मेरे पितामह तीर्थंकरों में प्रथम तीर्थकर हैं, मेरे पिता चक्रवतियों में प्रथम चक्रवर्ती हैं और मैं वासुदेवों में प्रथम वासुदेव होऊँगा! मैं भरतक्षेत्र की अपेक्षासे इसी अवसर्पिणी में अपरविदेह की मूका नगरी में छहखंडका नाथ, जगतप्रिय पियमित्र नामक चक्रवर्ती होऊँगा! मैं इसी चौवीसी में चौबीस की संख्या को पूरा करनेवाला चरम तीर्थकर होऊँगा!' इस प्रकार भुजाओं को फटकार-फटकार कर, जोर-जोर से सिंहनाद करते हुए और बार-बार नाचते हुए मरीचिने जाति कुल आदिके मदके प्रभावसे नीचगोत्र का उपार्जन किया । हेय और उपादेय के विवेक से हीन जन तत्त्व का निश्चय नहीं कर सकता । अभिमान रूपी विषम महावीरस्य मरीचिनामकः तृतीयो भवः। વરપુંડરીક, નિર્મલકુલમાં ઉત્પન્ન, મહાસત્વશાળી, સ્વયંભૂરમણ સાગરની સમાન ગંભીર, ચંદ્રમાંથી પણ અધિક નિર્મલ, સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવાવાળે મહાવીર નામને અંતિમ તીર્થંકર થઈશ. | મારા પિતામહ તીર્થંકરમાં પ્રથમ તીર્થકર છે, મારા પિતા ચક્રવતીઓમાં પ્રથમ ચક્રવર્તી છે અને હું વાસુદેમાં પ્રથમ વાસુદેવ થઈશ. હું ભરતક્ષેત્રની અપેક્ષાએ આ અવસર્પિણીકાલમાં અપ૨વિદેહની મૂકા નગરીમાં છહ ખડનો નાથ જગપ્રિય “પ્રિય મિત્ર' નામને ચક્રવતી થઈશ. ફરી હું આ ચાવીસીમાં ચાવીસની સંખ્યાને પૂરી કરનાર ચરમ તીર્થંકર થઈશ. આ પ્રકારે ભુજાઓને ફટકારી-ફટકારીને જોર જોરથી સંહનાદ' કરતે અને વારે વાર નાચતે તે મરીચિએ જાતિકુલ આદિના મદને પ્રભાવે નીચત્ર ઉપાર્જન કર્યું. ' હેય અને ઉપાદેયને વિવેક જેનામાંથી અદશ્ય થયો છે. તે ‘તત્વ' ને નિશ્ચય કરી શકતું નથી. અહંતા ॥१८४॥ . ___JainEducation i ndional
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy