SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ छाया-एकदा संयममार्गे विहरन् सः अशुभकर्मोदयेन शीतोष्णादिपरीषहैः पराजितः संयमे सीदन् संयमं त्यक्त्वा त्रिदण्डी तापसो जातः । अयं च पाणितलगतं चिन्तामणिरत्नं परित्यज्य काचमगृह्णात, मुक्ताहारमपहाय गुजाहारमधरत, सुरतरुमपहाय करीरमसेवत, हस्तिनं विक्रीय गर्दभमक्रीणात, नन्दनवनमवहेल्य श्रीकल्प एरण्डवनमासादयत् । किंबहुना ? अयं भवभ्रमणोपायमन्वैषयत् । सत्यम् , अज्ञातवस्तुमाहात्म्यो जनः करतलगतमुत्तमं मुत्रे यामा वस्तु तृणमिव तिरस्करोति । एवं स चारित्ररत्नमपहाय त्रिदण्डित्वमगृहात । तथापि स हृदयस्थितजिनोपदिष्ट कल्पमञ्जरी टीका मूल का अर्थ-'एगया' इत्यादि । किसी समय संयम-मार्ग में विचरता हुआ वह मरीचि अशुभ कर्म के उदय से, शीत-उष्ण आदि परीषहों से पराजित होकर, संयम से घबराकर, संयम का त्याग करके त्रिदंडी तापस हो गया। उसने हथेली में आये चिन्तामणि को त्याग कर काच ग्रहण किया, मोतियों के हार का परिहार करके गुंजा (चिरमियों) के हार को अंगीकार किया, कल्पतरु को त्याग कर करीर (केर) का सेवन किया, गजराज को बेच कर गदहा खरीदा, और नन्दनवन की अवहेलना करके एरण्डवन को प्राप्त किया। अधिक क्या कहा जाय, उसने भवभ्रमण का उपाय खोज निकाला। सच है, जो जिस वस्तु की महत्ता को नहीं जानता, वह हथेली में आई हुई उस उत्तम वस्तु को भी तृण की तरह त्याग देता है। इस प्रकार उसने चारित्र-रत्न को त्याग कर त्रिदंडीपन स्वीकार किया। महावीरस्य मरीचिनामकः र तृतीयो भवः। भूलन। मयं–एगया' त्याहि द्रव्य अने भावे भुडित थयां पछी प्रभात ते 'भाभगवषया' भां પિતાને વખત વિતાવવા લાગ્યા. કેઈક સમય અશુભકર્મોના ઉદય નિમિત્તે “અભિભાવ ફર્યો, શીત-ઉષ્ણ આદિના પરિષહ સહન કરી શકે નહિં, સંયમી જીવન આકરું લાગ્યું, પુદ્ગલ તરફની રુચિ વધવા લાગી, સંયમમાર્ગે શિથિલ થય ને પ્રમાદી જીવન તરફ દષ્ટિ મંડાણું, એટલે તે સંયમભાવથી મુંઝાઈને સંયમને ત્યાગ કરી ત્રિદંડી તાપસ થઈ ગયું. તેણે હથેલીમાં આવેલા ચિંતામણિને વેચી કાચ ખરીદ્યો, મેતીને હાર છોડી ચઠીને હાર સ્વીકાર્યો, કલ્પતરુને મૂકી કેરડાને આશ્રય લીધો, હાથી વેચી ગધેડે લીધે, નંદનવનની અવગણના કરી એરંડાના વનને સ્વીકાર કર્યો. વધારે શું કહિયે ? તેણે ભવભ્રમણને ઉપાય ગોતી કાઢયો. ખરી વાત છે કે જે ખરી વસ્તુને મહત્વ સમજતું નથી તે હાથમાં આવેલી ઉત્તમ વસ્તુને પણ તણખલાની માફક છોડી દે છે. આ પ્રકારે તેણે સંયમમાર્ગને ત્યાગ કર્યો. “આમભાવ' ટાળી અનાત્મભાવને વળગ્યો. આખુ જીવન-સુકાન ફરી ગયું. તે વખતે નકકી કરેલ સાધુમાગની ચર્ચાને પડતી મુદી, સ્વસ્થાપિત ચર્ચામાં વિચરવા લાગે. ઈ 2 Jain Education ww.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy