________________
श्रीकल्प
सूत्रे ॥१६९॥
वाजलं तेन उपमिते तत्सदृशे-क्षणभङ्गर इत्यर्थः, जीविते आयुषि को जन इति जानाति यत् त्वयाभवता सह मम पुन: भूयः सङ्गमः मिलनं भवेत, न वेति ॥१॥
ततः तदनु यावत् यत्कालपर्यन्तम् , मुनिवरः, लोचनपथपथिक दृष्टिगम्य आसीत् तावत्-तत्कालावधि, नयसारः, अनिमेषदृष्टया निनिमेषनयनेन तं-मुनिवरं विलोकमान: पश्यन् तत्रैव-मुनिवरवियोगस्थान एव स्थितः आसीत । मुनिनाथे दृष्टिपथातीते-नेत्रमार्गान्निष्क्रान्ते ततः मुनिवरवियोगस्थलात् निवृत्य नयसारः विज्ञातसंसारासार विदितसंसारतुच्छत्वः सन् धनयौवनजीवनानि अञ्जलिजलानीव अञ्जलिगतजलवत अस्थिराणि=
मञ्जरी
टीका
(अरहट्ट) से निकलकर बहने वाले पानी के समान क्षणविनश्वर जीवन में, कौन जाने फिर आपका पुनः समागम हो या नहीं हो?" ॥१॥
तदनन्तर वह मुनि जबतक आखों से दीखते रहे, तबतक नयसार टकटकी लगाकर उन मुनि को देखता हुआ उसी जगह खड़ा रहा । जब मुनि आँखों से नहीं दीखने लगे तब वह वहाँ से पीछा गया। उसने संसार की असारता समझ ली थी। क्या धन, क्या यौवन और क्या जीवन-सभी अंजली में लिये
महावीरस्य नयसारनामका प्रथमो भवः।
આ સંસારમાં મનુષ્યનું જીવન અહેટ (રેંટ) ના પાણીના પ્રવાહની માફક ચંચલ છે, અર્થાત વિનશ્વર છે. ૧૫
નયસારને, આ મુનિ મહારાજની વાણીને કોઈ અલૌકિક પ્રભાવ જણાય ને સર્પ જેમ કાંચળીને તજીને ચાલ્યો જાય, તેમ નયસાર પણ આંતરિક રીતે અંતરદૃષ્ટિ કરી સંસારનું ઝેર ઓકવા લાગ્યો. નયસારે. થોડા જ વખતના આ સંતના સમાગમે, મિથ્યાત્વનું ઝેર વમી નાખી, સમ્યકત્વરૂપ અમૃતને ગ્રહણ કર્યું. “સમ્યકત્વ એટલે “આત્માની સાચી ઓળખાણ; જયાં સુધી મુનિ દૃષ્ટિ-ગોચર થતાં રહ્યાં ત્યાં સુધી અનિમેષષ્ટિએ નયસાર જેતે રહ્યો. મુનિ દૃષ્ટિમર્યાદા બહાર નીકળી ગયા બાદ નયસાર સજળનેત્ર પાછો ફર્યો. જીવનની અસારતા તેને સમજાવાથી તન, ધન અને યૌવન બધું તુચ્છ જણાવા લાગ્યું.
"आ तन रंग पतंग सरीखो, जतां वार न लागे जी, असंख्य गया धन संपति मेळी तारी नजरो आगेजी।
॥१६९॥
Jain Education n
ational
Erosiww.jainelibrary.org