SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पमूत्रे ।।१६३।। कमाण समया न भवान्त तथा भवदुपदशग्रहणावकला जावा आप न कदाप्यपारससारपारावारपारकरण समया भवन्ति । हे पीयूषोपदेशप्रवर्षक ! यथा वर्षाकाले वर्षाजलापूरितविलेभ्यो भुजङ्गमा विनिस्सृत्य पलायन्ते, तथैव भवदुपदेशजलापूरितात्मबिलात्कर्मभुजङ्गमाः पलायन्ते । अहो भवदुपदेशस्य माहात्म्यम् ! यं विना वैषयिकमुखसारा नरा अवश्यमेव दुर्गतिगर्त्तपरायणा भवन्ति, यथा - हरिततृणलो भाकर्षणा हरिणा हरित तृणाच्छन्ने कूपे पतिता भवन्ति । हे महात्मन् ! भवदुपदेशपूर्णचन्द्रोदये प्राणिनां हृदयमरुभूमौ शुभाशुभकर्मरूपमसृस्वर युद्ध करने में समर्थ नहीं, उसी प्रकार जिन्हों ने आपके उपदेश को ग्रहण नहीं किया, वे जीव इस अपार संसार - सागर को पार करने में कदापि समर्थ नहीं हो सकते ! हे अमृतमय उपदेश की वर्षाकरने वाले मुनिराज ! जैसे वर्षाकाल में, जल से परिपूर्ण बिलों से साप निकलकर भाग जाते हैं, उसी प्रकार आपके उपदेशरूपी जल से पूरित आत्मारूपी बिल से कर्मरूपी सर्प भाग जाते हैं । धन्य है आपके उपदेश का माहात्म्य ! जिस के अभाव में विषयजनित सुख को सार समझने वाले मनुष्य अवश्य ही दुर्गति के गड्ढे में गिरते हैं, जैसे हरे-हरे घास के लोभ से आकृष्ट हिरण हरे घास से ढँके हुए कूप में जा गिरते हैं । हे महात्मन् ! आपके उपदेशरूपी पूर्णचन्द्र का उदय होने पर प्राणियों के हृदयरूपी मरुभूमि में शुभअशुभ कर्मरूपी लहराती लहरों से चंचल विषयवासनारूपी मृगतृष्णा शीघ्र ही नष्ट हो जाती है । " કરે છે. જેમ ચન્દ્રમાનાં કિરણેા કમળ-વનને વિકસિત કરવાને સમથ હાતાં નથી, પાષાણુ મધુર ગીત ગાવાને સમં નથી અને ચિત્રમાં ચિતરેલા રાજા યુદ્ધ કરવાને સમથ નથી, એ જ રીતે જેમણે આપના ઉપદેશ ગ્રહણ કર્યા નથી તે જીવા આ અપાર સ`સાર-સાગરને એળંગવાને કદી પણ શક્તિમાન બની શકતા નથી. હે અમૃત ઉપદેશની વર્ષા કરનારા મુનિરાજ ! જેમ વર્ષાઋતુમાં પાણીથી પરિપૂર્ણ દરામાંથી સાપ નિકળીને ભાગી જાય છે, એ જ પ્રમાણે આપના ઉપદેશરૂપી જળથી પૂર્ણ આત્મારૂપી દરમાંથી કમ'રૂપી સર્પ ભાગી જાય છે. ધન્ય છે આપના ઉપદેશના માહાત્મ્યને કે જેના અભાવથી વિષયનિત સુખને સાર સમજનાર મનુષ્ય જરૂર દુર્ગતિના ખાડામાં પડે છે, જેમ લીલાં મજાનાં ઘાસથી આકર્ષાયેલું હરણ લીલાં ઘાસથી ઢંકાયેલા ખાડામાં પડે છે. હું મહાત્મન્! આપના ઉપદેશરૂપી પૂર્ણ ચન્દ્રનો ઉદય થતા પ્રાણીઓના હૃદયરૂપી મરુભૂમિમાં શુભ-અશુભ કર્મી રૂપી ઉછળતી લહેરાથી ચંચળ વિષયવાસના રૂપી મૃગતૃષ્ણા તરતજ નાશ પામે છે.” For Private & Personal Use Only Jain Education International कल्प मञ्जरी टीका महावीरस्य नयसार नामकः प्रथमो भवः । 1128311 www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy