________________
श्रोकल्प
कल्पमञ्जरी टीका
।।१५८॥
च विविधप्रकारेण उपादिशत् । साधवः प्रकृत्येव परोद्धारपरायणा भवन्ति. तत्पभावेण तस्य हृदये चिरकालस्थितप्रचारो मिथ्यात्वगाढान्धकारः सूरोदयाल्लोकान्धकार इव सत्वरं प्रणष्टः । ततः खलु उदारतरभावधारः स नयसारः महाव्रतसनाथं तं मुनिनार्थ विविधवाक्यव्यतिकरण स्तुत्वा स्वस्थानं गतः । ततः स नयसारो भोजनवेलायां गोचर्य) विनिर्गतं तं मुनिवरं विज्ञपयति-भोः परोपकारधुरन्धरा मुनिवराः ! मम वचनमवधाय स्वचरणकमलरजःपातान्ममाङ्गणं पवित्रं कुरुत ॥ मू०७॥ नाथने, अपूर्व वात्सल्यभाव के साथ मधुमार्जित द्राक्षा की मधुरता को भी मात करनेवाली अतिशय मधुर वाणी से पुद्गलपरावर्तन के स्वरूप को और दश उदाहरणों को दिखलाते हुए मानव-जन्म की दुर्लभता का, तथा देव, गुरु, और धर्म के स्वरूप का विविध प्रकार से उपदेश किया। साधुजन स्वभावसे ही पर के उद्धार में तत्पर होते हैं । अत एव उनके उपदेश के प्रभाव से, नयसार के हृदयमें चिरकाल-अनादिकाल से स्थित मिथ्यात्वरूपी सघन अंधकार शीघ्र ही नष्ट हो गया, जैसे सूर्य के उदय से लोक का अंधकार नष्ट हो जाता है। तदनन्तर उदारतर परिणामों को धारण करने वाला वह नयसार महाव्रतों से सम्पन्न उन मुनिराज की विविध प्रकार की वाक्यावली से स्तुति करके अपने स्थान पर चला गया। उसके पश्चात् नयसारने भोजन के समय गोचरी के लिये निकले हुए मुनिमहाराज से प्रार्थना को कि- परोपकार की धुरा को धारण करने वाले मुनिवर ! मेरी प्रार्थना पर ध्यान देकर, अपने चरण कमलों की धूल से मेर अंगन को पावन कीजिये ।। मू०७॥
नयसार
અપૂર્વ વાત્સલ્ય સાથે મધ મિશ્રિત દ્રાક્ષની મીઠાશને પણ મહાત કરનારી ઘણી જ મધુર વાણીથી પુદ્ગલપરાવર્તનના સવરૂપને તથા દશ ઉદાહરણે બતાવીને માનવ-જન્મની દુર્લભતાને તથા દેવ,ગુરુ અને ધર્મ સ્વરૂપને અનેક પ્રકારે ઉપદેશ કર્યો. સાધુજન સ્વભાવથી જ બીજાને ઉદ્ધાર કરવા માટે તત્પર હોય છે, તેથી તેમના ઉપદેશના પ્રભાવથી, સૂર્યના ઉદયથી જેમ જગતના અંધકારને નાશ થાય તેમ નયસારના હૃદયમાં અનાદિકાલથી રહેલ મિથ્યાત્વરૂપી ઘાડે અંધકાર તરત જ નાશ પામ્યું. ત્યાર પછી ઉદારતર પરિણામોને ધારણ કરનાર તે નયસાર, મહાવ્રતથી સંપન્ન એવા એ મુનિરાજની જુદા જુદા પ્રકારના વાકયસમૂહથી સ્તુતિ કરીને પિતાને સ્થાને ચાલ્યો ગયો ત્યારબાદ ભેજનના સમયે ગોચરી માટે નીકળેલા તે મુનિરાજને તેણે વિનંતી કરી કે હે પરોપકારની ધુરાને ધારણ કરનારા onmમુનિવર ! મારી વિનંતી પર ધ્યાન આપીને આપના ચરણ કમળની ધૂળથી મારાં આંગણુને પાવન કરે. (સૂ૦૭) કી
॥१५