________________
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरी
॥१५४॥
टीका
पस्यन्तं तपस्यां कुर्वन्तम्, तपःप्रभाभिः-तपस्तेजोभिः अनलमिव ज्वलन्तम् अग्निमिव देदीप्यमान, जलधिमिव= समुद्रवत् गम्भीरं, पुष्करपलाशमिव कमलपत्रमिव निर्लेप लेपरहितम्, यथा कमलपत्रं जलपङ्कायस्पृष्टं तैथव कषायादिविकारास्पृष्टमित्यर्थः, सोममिव सौम्यलेश्यम् चन्द्रमिव शीतलकान्तिम्, सर्वसहामिव पृथ्वीमिव सर्वसह= सकलपरीषहोपसर्गसहनशीलम्, भास्करं=मूर्यमिव तपस्तेजसा भासमानदीप्यमानम् , ध्यानानलेन-ध्यानरूपेणाग्निना कर्मेन्धनं-कर्मरूपमिन्धनम् दहन्तं भस्मीकुर्वन्तम् , कच्छपमिव गुप्तेन्द्रिय-वशीकृतेन्द्रियम्, स्फटिकरत्नमिव विशुद्ध-निर्मलहृदयम्, निरास्रवम् आस्रववर्जितं निर्मलं कषायमलवर्जितम्, मण्डपाकारसुशीतलतरुतले विराजमानं, शुभध्यानमग्न-प्रशस्तध्यानलीनं, मुनिजनाय्य मुनिजनेषु अग्र्यं=श्रेष्ठं, जिनवरधर्मस्वस्तिकां-जिनवराणां धर्मे यत् स्वस्ति-कल्याण तत्कायति भूचयतीति तथाभूताम्, सदोरकमुखवत्रिकाम्दोरकेण सहितां मुखवत्रिकाम् । तप के तेज से अग्नि के समान देदीप्यमान थे। समुद्र के समान गंभीर थे। कमल-पत्र के सदृश निर्लेप थे, अर्थात् जैसे कमल का पत्ता जल और कीचड़ आदि के स्पर्श से रहित होता है, उसी प्रकार वे मुनि कषाय आदि विकारों से अस्पृष्ट-अछूते थे। चन्द्रमा की तरह शीतल कान्ति से सुशोभित थे। पृथ्वी के समान तपस्या के तेज से दीप्त थे। ध्यानरूपी अग्नि से कर्मरूपी इंधन को भस्म करने में लगे थे। कछुवे की तरह इन्द्रियों का गोपन करने वाले-वश में करनेवाले थे, स्फटिक रत्न के समान निर्मल हृदय । वाले थे। आस्रव-तथा कषाय-मल से वर्जित थे। मंडप के आकार के तरु की शीतल छाया में विराजमान थे। प्रशस्त ध्यान में मग्न और मुनियों में श्रेष्ठ थे। जिनेन्द्रों के धर्म में जो स्वस्ति अर्थात् मा કેવા હતા, તે કહે છેઃ-તે તપસ્યા કરી રહ્યા હતા. તપના તેજથી તે અગ્નિ સમા દેદીપ્યમાન હતા. સમુદ્ર જેવા ગંભીર હતા. કમળપત્ર જેવા નિર્લેપ હતા, અર્થાત્ જેમ કમળની પાંદડીઓને પાણી કે કીચડને સ્પર્શ થતો નથી, તેમ તે મુનિ કષાયાદિ વિકારેથી અપૃષ્ટ-નહિ સ્પર્ધાયેલા હતા. ચંદ્રમા જેવી શીતલ કાન્તિથી સુશોભિત હતા. પૃથ્વીની પેઠે બધા પરીષહ અને ઉપસર્ગો સહન કરનારા હતા. સૂર્યની પેઠે તપસ્યાના તેજથી દીપ્ત હતા. ધ્યાનરૂપી અગ્નિથી કમરૂપી ઈધણને ભસ્મીભૂત કરવામાં મંડયા હતા. કાચબાની પેઠે ઈદ્રિયને ગોપવીને સ્વવશ કરનારા હતા. સ્ફટિક રત્ન જેવું નિર્મળ હૃદય ધરાવનારા હતા. આસ્રવ તથા કષાય-મેલથી વજિત હતા. મંડપના આકારના વૃક્ષની ઠંડી છાયામાં તે વિરાયા હતા. પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન અને મુનિઓમાં શ્રેષ્ઠ હતા. જિનેન્દ્રોના ધર્મમાં જે સ્વસ્તિ, અર્થાત્ કલ્યાણ છે એને સૂચિત કરનારી છે
नयसारकथा
॥१५४||
છે