________________
श्रीकल्पसूत्रे ॥ १४८ ॥
Poon
(實價
Jain Education In
वासुदेव व महाविभवोऽन्वर्थाभिधानः शत्रुमर्दनो भूघनो भुवं शास्ति, तत्परिपाल्यमाने पृथ्वीप्रतिष्ठाभिधाने पट्टने स्वामिसेवासा नयसारो नाम कोट्टपालो निवसति, स च परापकारपरदोषाद्विषादिव पराङ्मुखः, दर्पण इव परगुणग्रहणोन्मुखो विवेकिजनावतंसो हंसो नौरात्क्षीरमिव विविच्य दोषाद् गुणमचिनोत् । स चैकदा कदाचिद् वनानविधौ नरेशनिदेशमक्लेशं शिरसि धारयन् सावधानः पथिकवलं शम्बलं गृहीत्वा लसत्साहाय्योत्कर्षैः कतिपयैः पुरुषैर्बलिक बलीवईयोजितरथमारुह्य गहनवनमवागाहत ॥ ०४ ॥
महान वैभव से सम्पन्न, पृथिवी है धन जिसका ऐसा, यथार्थ नामवाला शत्रुमर्दन नाम का राजा पृथ्वी का शासन करता था । शत्रुमर्दन राजा द्वारा शासित पृथ्वीप्रतिष्ठ नामक नगर में स्वामी की ( राजा की) सेवामें तत्पर नयसार नामक कोट्टपाल ( नगररक्षक) निवास करता था । वह विष की तरह दूसरे के अपकार और दोष-दर्शन से विमुख रहता था, दर्पण जिस प्रकार प्रतिविम्ब को ग्रहण करता है उसी प्रकार दूसरे के गुणों को ग्रहण करने में उन्मुख था, विवेकवान् जनों में उत्तम था, जैसे हंस नीर से क्षीर को पृथक कर लेता है उसी प्रकार वह भी दोषों में से भी गुण ग्रहण कर लेता था ।
नयसार एकवार राजा के आदेशको बिना किसी क्लेश के शिरोधार्य करके, वनभूमि की रखवाली करने के लिए, पथिकों का सहायक पाथेय (भाता) लेकर तथा सहायता करने में समर्थ कतिपय पुरुषों को साथ लेकर, बलवान बैल जिसमें जुते हुए थे ऐसे रथ पर सवार होकर गहन वन में जा पहुँचा ||०४||
રક્ષિત, વિરાધી રાજાને નમ્ર બનાવનાર, વાસુદેવની પેઠે મહાવૈભવથી સંપન્ન, પૃથિવી છે જેનું ધન' એવા, તથા નામવાળે શત્રુમન નામના રાજા પૃથિવીનું શાસન કરતા હતા. શત્રુમન રાજાથી શાસિત પૃથ્વીપ્રતિષ્ઠ નામના નગરમાં, સ્વામીની (રાજાની) સેવામાં તત્પર નયસાર નામના કાટવાળ (નગરરક્ષક) રહેતા હતા. તે વિષની પેઠે બીજાના અપકાર અને દોષદશનથી વિમુખ રહેતા હતા; દર્પણ જેમ પ્રતિબિંબનું ગ્રહણ કરે છે તેમ બીજાના ગુણાનુ' ગ્રહણ કરવામાં તે ઉન્મુખ હતા, વિવેકી જનામાં ઉત્તમ હતા, જેમ હૌંસ પાણીમાંથી દૂધને જુદું પાડી લે છે તેમ તે પણ દેષામાંથી ગુણ ગ્રહણ કરતા હતા.
નયસાર એકવાર રાજાના આદેશને જરાએ કલેશ વિના શિરે ધારણ કરીને, વનભૂમિનુ' રખવાળુ' કરવાને પથિકા સહાયક એવુ' પાથેય (ભાતુ) લઇને તથા સહાયતા કરવામાં ઉપયાગી એવા કેટલાક પુરુષોને સાથે લઇને, બળવાન બળદો જોડેલા રથ પર સવાર થઈને ગહન વનમાં જઈ પહેચ્યા. (સૂ૪)
贊贊
कल्प
मञ्जरी
टीका
नयसार
कथा
॥१४८॥
w.jainelibrary.org.