________________
સ્થાનકવાસી સમાજને એ અવલંબન છે. તેમાં પહેલું મુનિવગ અને બીજુ શારશ્રવણ છે. જ્યાં જ્યાં મુનિમહારાજેની ગેરહાજરી હોય છે (અને ભવિષ્યમાં રહેવાની છે) તે સ્થળે આ શાઓ સ્થાનકવાસી કે મને ટકાવી રાખવા મોટામાં મોટું સાધન છે.
પૂજય મહારાજે અને મહાસતીઓને અમારી નમ્ર પ્રાર્થના છે કે આ કાર્યને ઉત્તેજન આપવા વ્યાખ્યાનમાં ઉપદેશદ્વારા આપ અજોડ ફાળો આપી શકે છે.
શ્રમણ સંધના મહાન આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ તથા શ્રમણ સંઘના પ્રચાર મંત્રી પ્રેમચંદજી મહારાજ તેમજ શ્રમણ સંઘના મહાસતીજી સુમતિકુંવરબાઈને અભિપ્રાય આ શાસ્ત્રોના કાયને માટે મળી ચૂક છે. અને તેથી કાર્યની સફળતા માટે કેઈને સંદેહ ઉઠાવવા જેવું રહેતું નથી. આ સિવાય અનેક મહારાજે, મહાસતિઓ, પ્રોફેસરે, શાસ્ત્રજ્ઞ શ્રાવક, તેમજ પેપરના તંત્રીઓ વગેરેએ આ શારા કાર્યની ગૂંથણી માટે મુકતકંઠે પ્રશંસા કરી છે.
પૂજ્ય ગુરૂદેવની ઉંમરના પ્રમાણમાં દિનપ્રતિદિન શકિત ઘટતી જાય છે તે સ્વાભાવિક છે. આપણે તેમની શકિતનો લાભ જેમ બને તેમ જલ્દીથી લઈ લેવાની ખાસ જરૂર છે. કારણ કે આવું અણમેલું કાર્ય અધુરૂં ન રહી જાય તે સમાજે ખાસ વિચારવાનું છે. વધુ પંડિતે રાખીને ઝડપથી કાર્ય કરવા છેલ્લી કમીટીએ નિર્ણય કર્યો છે. આ બાબત દરેક વ્યકિત વિચાર કરી પિતાને ફાળે જલ્દીથી નોંધાવે. એજ પ્રાર્થના..............
રાજમા તા. ૧-૬-૫૮ રવી.
લો. માનદ મંત્રિએ
Jain Education in
For Private & Personal Use Only
a inelibrary.org