________________
Jain Education
સમાજના દરેકે દરેક અંગને અમારી વિનંતિ છે કે આવા મહાન કાય માં પેાતાના તરફથી શિતનું સમ પણ અવશ્ય થવું જોઇએ. આવું અનેખું અને અજોડ કાર અત્યાર સુધી કોઇ સંસ્થા કે કોઇ વ્યકિત કરી શકી નથી અને ભવિષ્યમાં કરી શકે તેવા સજેંગે! પણુ દેખાતા નથી. ફકત નાણાંથી કે વાતા કરવાથી, ચેાજના ઘડવાથી આવું કાર્ય કદી થઇ શકે જ નહિં. આવા કાર્યોમાં સમાજની ધગશવાળા અખૂટ જ્ઞાનશકિતના ધારક અનેક ભાષાના જાણનાર અને રાત દિવસ તનતાડ મહેનત કરનાર સંતની જરૂરિયાત પહેલે દરજ્જે છે. અને તેવી વિભૂતિના ભેટા આપણને અનાયાસે મળી ગયા છે તે તેના પૂરા લાભ વહેલી તકે ઉઠાવી લેવાની આપણી ફરજ છે.
આ સૂત્રેામાં મૂલમાં જરા પણ ફેરફાર કરવામાં આવતા નથી. આપણી શ્રદ્ધાપ્રરૂપણા અનુરૂપ અજોડ લેખન થાય છે તે વાંચન ઘરે ઘરમાં અવશ્ય પ્રાપ્ત કરવુ જોઈએ.
ઓછામાં ઓછા રૂા. ૫૦૦૦] આપી આદ્ય મુરબ્બીપદ આપ દિપાવી શકે છે.
ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦] આપી મુરબ્બીપદ મેળવી શકે છે.
ઓછામાં આછા રૂા. ૫૦૦] આપી સહાયક મેમ્બર બની શકે છે,
અને એછામાં ઓછા રૂા. ૨૫૦] આપી મેબ્બર તરીકે દરેક ભાઇ વ્હેન દાખલ થઈ શકે છે.
ઉપરના દરેક મેમ્બરને ૩૨ સૂત્રેા તથા તેના તમામ ભાગા મળી લગભગ ૬૦ ગ્રંથા જેની કિ`મત લગભગ ૧૦૦ ઉપર થાય છે તે ભેટ તરીકે મળી શકે છે. અને દરેક શાસ્ત્રમાં તેમનું નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
દરેક શાસ્ત્ર ૪ ભાષામાં તૈયાર થાય છે. એટલે દરેક પાનામાં ૪ ભાષા જોવામાં આવશે. ઉપરમાં અ માગધી, તેની નીચે સંસ્કૃત છાયા, ત્યાર બાદ હીન્દી રાષ્ટ્ર ભાષા અને છેવટે ગુજરાતીમાં અનુવાદ જોવામાં આવશે.
શ્રમણ વર્ગ, શ્રાવક વર્ગોને દરેક પ્રદેશમાં વસતાં સમાજના દરેક અંગને એક સરખી રીતે ઉપયાગી થાય તેવી રીતે ખ્યાલ કરીને શાસ્ત્રની રચના કરવામાં આવે છે.
બહાર દેશાવરમાં વસતા આપણા ભાઇઓને તેમજ ગામડામાં વસતા શ્રાવાને તેમજ ફુરસદે વાંચન કરનાર અેના તેમજ વિદ્યાર્થીઓને એક સરખું ઉપયેગી થઇ શકે તેવું સાહિત્ય બીજી કૅાઇ જગ્યાએ મળી શકે તેમ નથી,
您
ww.jainelibrary.org