________________
श्रीकल्प
छाया-कल्पते निग्रन्थानां वा निर्ग्रन्थीनां वा गृहपतिकुलं पिण्डपातपतिज्ञया अनुपविष्टानां वर्षे वर्षस्यपि वसति प्रतिनिवर्तितम् । नो कल्पते तेषां वेलाम् अतिक्रमितुम् ॥मू०३०॥
टीका--'कप्पइ निम्गंथाणं' इत्यादि-गृहपतिकुलं-गृहस्थगृहं पिण्डपातपतिज्ञया भक्तादिभिक्षालाभोद्देशेन अनुपविष्टानां निग्रन्थानां निर्ग्रन्थीनां वा तत्र लब्धभिक्षाणामलब्धभिक्षाणां वा भिक्षोद्देशेन प्रवेशानन्तरं वर्षे वर्षस्यपिवृष्टौ सत्यामपि वसतिम्-उपाश्रयं प्रतिनिवर्तितुं कल्पते। अमुमेवार्थ निषेधमुखेनाह -'नो तेर्सि' इत्यादि । तेषां निर्ग्रन्थानां निग्रन्थीनां वा गृहस्थगृहप्रवेशानन्तरं दृष्टौ सत्यां कंचित्कालं तदपगमप्रतीक्षाकरणानन्तरमपि तदनपगमे पूर्वलब्धभिक्षाणामलब्धभिक्षाणां वा वेलाम् अतिक्रमितुं नो कल्पते इति। वृष्टितः
कल्पमञ्जरी टीका
॥१०॥
म
मूल का अर्थ-गृहस्थ के घर में आहार-पानी के उद्देश्य से प्रविष्ट हुए साधुओं एवं साध्वियों को, वर्षा हो रही हो तो भी उपाश्रय में पीछा आना कल्पता है । वहां गृहस्थ के घर में समय व्यतीत कर नहीं कल्पता ॥मु०३०॥
टीका का अर्थ-गृहस्थ के घर में आहार आदि के प्रयोजन से प्रविष्ट हुए साधुओं और साध्वियों को, चाहे भिक्षा प्राप्त हुई हो, अथवा न हुई हो; प्रवेश करने के पश्चात् वर्षा होने पर भी उपाश्रय में आना कल्पता है। निषेधरूप से इसी बात को कहते हैं-गृहस्थ के घर में प्रवेश करने के पश्चात् वर्षा वरसने लगे और थोड़ी सी देर बंद होने की प्रतीक्षा करने पर भी बंद न हो तो चाहे पहले भिक्षा मिली हो या न मिली हो, साधुओं-साच्चियों को वहीं समय व्यतीत करना उचित नहीं है । वर्षा से पहले भिक्षा
| મૂળ અર્થ-ગૃહસ્થના ઘરમાં આહાર-પાણીના ઉદેશ્યથી પ્રવેશ કરેલ હોય તેવા સાધુ-સાધ્વીઓને, વરસાદ વરસી રહ્યો હોય તો ઉપાશ્રયમાં પાછું આવવું કલ્પ છે. ત્યાં ગૃહસ્થના ઘરમાં સમય વ્યતીત કરે કપ નથી. (સૂ૦૩૦)
ટીકાને અર્થ—ગૃહસ્થના ઘરમાં આહાર આદિની ભિક્ષા મેળવવાના હેતુથી દાખલ થઈ ચૂકેલા સાધુ-સાધ્વીએને, ભિક્ષા મળી હોય કે ન મળી હોય, પણ પ્રવેશ કર્યા બાદ વરસાદ પડવા લાગે તે પણ ઉપાશ્રયમાં આવવું કલ્પ છે. નિષેધરૂપે એ વાત કહે છે. ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કર્યા પછી વરસાદ વરસવા લાગે અને થોડી વાર તે બંધ થયાની રાહ જોયા પછી બંધ ન થાય તે ચાહે ભિક્ષા મળી હોય કે ન મળી હોય, પણ ત્યાં સાધુ-સાધ્વી
એ સમય વ્યતીત કરવો ઉચિત નથી. વરસાદ પડવા લાગ્યા પહેલાં ભિક્ષા મળી ગઈ હોય તે પશુ અને ન
॥१०१।
રીટાણે
Jain Education thational
For Private & Personal Use Only
SINiww.jainelibrary.org.