________________
પવૃત્તિ સહિત
તૃતીય
श्री ऋषभदेवस्वामिने नमः || श्री शङ्केश्वरपार्श्वनाथाय नमः ।। श्री महावीरस्वामिने नमः ॥ श्री गौतमस्वामिने नमः ।। आचार्यमहाराजश्रीविजयसिद्धिसूरीश्वरजीपादपनेभ्यो नमः ॥ आचार्य महाराजश्रीविजयमेघसूरीश्वरजीपादपनेभ्यो नमः ।। सद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादप भ्यो नमः ॥
સીell aslam
વિભાગની પ્રસ્તાવના
યોગ
શાસ્ત્રના
પ્રસ્તાવના
રરરકાર કારકિરાણા સારા સારા કરાર
પરમકૃપાળુ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા તથા મારા પરમોપકારી સદ્દગુરૂદેવ અને પિતાશ્રી પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપાથી, પરમહંત મહારાજા કુમારપાલની વિનંતિથી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલા સ્વપજ્ઞવૃત્તિસહિત યોગશાસ્ત્રના ત્રીજા વિભાગને અતિપ્રાચીન તાડપત્રીય પ્રતિઓને આધારે સંશોધિત-સંપાદિત કરીને વિવિધ પ્રકારનાં સાત પરિશિષ્ટ સાથે ગપ્રેમી જગત સમક્ષ રજુ કરતાં આજે અમને અત્યંત આનંદનો અનુભવ થાય છે.
વિક્રમ સંવત ૨૦૭૩ માં પ્રથમ વિભાગમાં પજ્ઞવૃત્તિ સહિત એગશાસ્ત્રના પ્રથમ તથા દ્વિતીય પ્રકાશ અને વિક્રમ સંવત ૨૦૩૮ માં બીજા વિભાગમાં તૃતીય તથા ચતુથી પ્રકાશ પ્રકાશિત થયા છે. આ ત્રીજા વિભાગમાં ૫ થી ૧૨ સુધીના બાકીના બધા પ્રકાશ પ્રકાશિત થાય છે, અને એ રીતે આ ત્રીજા વિભાગમાં આ ગ્રંથ સંપૂર્ણ થાય છે. ઉપરાંત, આ વિભાગમાં વિવિધ પ્રકારનાં સાત પરિશિષ્ટ પણ આપેલાં છે કે જેમાં છઠ્ઠા પરિશિષ્ટમાં પુનઃ પ્રારંભના ચાર પ્રકાશ પૂર્વમહર્ષિવિરચિત અવર્ણિ તથા વિવિધ તુલનાત્મક ટિપણે સાથે આપેલા છે. પરિશિષ્ટનો પરિચય હવે પછી આપવામાં આવશે.
For Private & Personal use only
aaaaaaaaaa
Jain Education Inter
jainelibrary.org