________________
રોગશાસ્ત્ર તથા તેની પત્તવૃત્તિ
જૈન-જૈનેતર યોગશાત્રના ગ્રંથમાં શ્રેષ્ઠ એવા ૧૨ પ્રકાશ, એના ૧૦૦૮ કલેકમાં વિસ્તાર પામેલા તથા અનેક ગ્રન્થમાંથી ઉદ્ધત અનેક અવતરણોથી વિભૂષિત, પજ્ઞવૃત્તિ સહિત આ વિશાળકાય ગ્રંથને પ્રથમ વિભાગ (પ્રકાશ ૧-૨, પૃ૦ ૧-૪૨૪) વિ. સં. ૨૦૩૩ માં પ્રકાશિત થયે, દ્વિતીય વિભાગ (પ્રકાશ ૩-૪, પૃ. ૪૨૫-૯૬૮) વિ. સં. ૨૦૩૮ માં પ્રગટ થયો અને હવે આ છેલે તૃતીય વિભાગ(પ્રકાશ ૫ થી ૧૨, પૃ. ૯૬૯-૧૫૩૪) નું પ્રકાશન કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. • અનન્ય શ્રતઉપાસક વિદ્વાન મુનિરાજે દશકાથીય વિશેષ સમય જે ગ્રન્થ માટે અખંડ પરિશ્રમમાં સુવ્યતીત કર્યો છે તેના પ્રકાશનથી, શેઠશ્રી અમૃતલાલભાઈનું સ્વપ્ન હવે સાકાર થયું છે, તેથી વિશેષ ઉચિત અંજલિ શેઠશ્રી માટે અન્ય કઈ હોઈ શકે ?
પૂજ્ય મુનિરાજશ્રી જખ્ખવિજયજી મહારાજ સાહેબને અમારી સંસ્થા પ્રત્યે તથા આ પ્રકાશક પ્રત્યે અપાર સદૂભાવ કાયમ રહ્યો છે તે ત્રાણુને નમ્રતાપૂર્વક સ્વીકારી, અમારી ત્રુટિઓ તથા મર્યાદાઓને ઉદાર ચિત્તે નભાવી લેવા માટે તેઓશ્રીને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ત', ૧૦૫, સ્વામી વિવેકાનંદ ભાગ,
નિવેદક ઈરલા, વિલેપારલા (પશ્ચિમ), મુંબઈ-૪૦૦૦ ૫૬,
ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી
મેનેજીંગ ટ્રસ્ટી ભાદરવા વદ ૧, શુક્રવાર તા. ૧૯-૮-'૮૬
સાસરિશasaraફાર કરી શકાશ શશશશ શશશશ
મારા
Jain Education Inte
For Private & Personal Use Only
w.jainelibrary.org