________________
સ્વપજ્ઞવૃત્તિ સહિત યોગશાસ્ત્રના
આચાર્ય ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પરમહંત મહારાજા કુમારપાલનું નામ સમગ્ર જૈન સંઘમાં અત્યંત
હિતૃતીય પ્રસિદ્ધ તથા આદરણીય છે. તે બંનેનું જીવનચરિત્ર સક્ષેપ અથવા વિસ્તારથી ઘણું ઘણું ગ્રંથોમાં વર્ણવેલું છે. વિસ્તારથી તેનું વર્ણન કરવાને અત્યારે અવકાશ નથી. આ બંને મહાપુરુષોનું સંક્ષેપમાં જીવન ચરિત્ર પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં અમે
વિભાગની આપેલું છે. જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવું.
પ્રસ્તાવના જે જે હસ્તલિખિત પ્રાચીન–અતિપ્રાચીન અનેક તાડપત્રીય ગ્રંથને આધારે પજ્ઞવૃત્તિ સહિત યોગશાસ્ત્રનું સંશોધન સંપાદન કરવામાં આવ્યું છે તેને પરિચય પ્રથમ તથા દ્વિતીય વિભાગની પ્રસ્તાવનામાં અમે આપેલ છે ત્યાં જોઈ લે.
II ૨ ||.
Haraaaaaaaaaaaaaaaaaaaaa
વિષય-- પ્રથમ તથા દ્વિતીય વિભાગમાં યમ-નિયમ-આસન આ યુગના અંગેનું વર્ણન આવી ગયું છે. હવે આ ત્રીજા વિભાગમાં પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણ-ધ્યાન આ વેગના અંગેનું વિસ્તૃત વર્ણન છે. પાંચમા પ્રકાશમાં પ્રાણાયામ-કાલજ્ઞાને પાયસ્વરદય-પરકાયપ્રવેશનું સુંદર અને અતિવિસ્તૃત વર્ણન છે. પ્રાણાયામ વિષે અમે ઘણુ ગ્રંથમાં તપાસ કરી, છતાં આવું સુંદર અને અત્યંત વિસ્તારવાળું વર્ણન દિગંબરાચાર્ય શુભચંદ્રવિરચિત જ્ઞાનાર્ણવ સિવાય બીજા કેઈ પણ જૈન કે અજૈન ગ્રંથમાં અમારા જેવામાં કે સાંભળવામાં આવ્યું નથી. દિગંબરાચાર્યશ્રી શુભચંદ્રવિરચિત જ્ઞાનાવમાં અમુક અંશે વર્ણન જેવા જરૂર મળે છે, છતાં યેગશાસ્ત્ર જે વિસ્તાર તે કયાં જોવામાં આવતો નથી.
છા પ્રકાશમાં પ્રત્યાહાર, ધારણા, ધારણાસ્થાન તથા ધારણાફળનું વર્ણન છે.
ધ્યાનના આગમિક દૃષ્ટિએ ચાર ભેદ છે-- આર્તધ્યાન, વૈદ્રધ્યાન, ધર્મેધ્યાન તથા શુકલધ્યાન, આર્ત અને દ્ર અશુભ ધ્યાન છે, ધર્યું અને શુકલ શુભ ધ્યાન છે. ધર્મેધ્યાનના ધ્યેયરૂપ પદાર્થો ચાર પ્રકારના છે--૧ પિંડસ્થ, ૨ પદસ્થ, ૩ રૂપસ્થ, તથા ૪ રૂપાતીત. આ ચાર પ્રકારના દયેયને લીધે, ધ્યાન પણ ૧પિંડસ્થ, ૨ પદસ્થ, ૩ રૂપસ્થ, તથા ૪ રૂપાતીત આ
na aaaaaaaaaaaaaaaaaaaaa
II
૨ |
Jain Education Inte
For Private & Personal use only
jainelibrary.org