SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ રોગશાસ્ત્ર તથા તેની પત્તવૃત્તિ | ૪૬ ||. ગુજરાતી અનુવાદ-મૂળના ગુજરાતીમાં વિવિધ અનુવાદો થયા છે. એ અનુવાદકેનાં નામ નીચે મુજબ છે કેસરવિજ્યજી, ગોપાલદાસ પટેલ, ચુનીલાલ હુકમચંદ શાહ અને હીરાલાલ વિ. હંસરાજ. આ પૈકી હીરાલાલે તે પજ્ઞવૃત્તિને પણ અનુવાદ કર્યો છે. આ તમામ અનુવાદો પ્રકાશિત થયા છે. હિન્દી અનુવાદ-મૂળને આ અનુવાદ પં. શેભાચન્ટે કર્યો છે અને એ છપાયે છે. જમન અનુવાદ-ઈ વિડિશ (E. Windish) નામના જર્મન વિદ્વાને મૂળ કૃતિના પહેલા ચાર પ્રકાશ પુરતે જર્મનમાં અનુવાદ કર્યો છે અને એ પ્રકાશિત થયે છે. નોધ-પ્રોફેસર મોરીસ વિન્તનિસે HIL (Vol. I P. 567 flf.) માં ચગશાસ્ત્રને અંગે કેટલુંક નિરૂપણ કર્યું છે. આ પૂર્વે એમણે આ બાબત પિતાના જમન પુસ્તક નામે Geschichte der Indischen Literature (Vol. II) માં ચચી છે. હાથથીઓ-મૂળની ઘણી હાથપોથીઓ મળે છે. એની પજ્ઞવૃત્તિની હાથથીઓની સંખ્યા પણ પુષ્કળ છે અને બે હાથપોથીઓ તે અનુક્રમે વિક્રમ સંવત ૧૨૫૧ માં તથા વિક્રમ સંવત ૧૨૯૨ માં લખાયેલી મળે છે. મુંબઈ સરકારની માલિકીની જે હાથથીઓ ભાંડારકર પ્રાચ સંશોધન મંદિરમાં છે તેને મેં DCGCM (Vol. XVIII, Pt. 3) માં પરિચય આપે છે. સમીક્ષાત્મક સંસ્કરણ પત્તવૃત્તિવાળી મુદ્રિત આવૃત્તિઓ આજે ઘણાં વર્ષોથી અપ્રાપ્ય છે. એવી તેમ જ પ્રકાશિત આવૃત્તિમાંથી એકે સમીક્ષા સંસ્કરણની ગરજ સારે તેવી નથી. એટલે નવીન અદ્યતન સંસ્કરણ સત્વર તૈયાર કરાવવું ઘટે. આને લગતી કેટલીક સૂચનાઓ મેં “યોગશાસ્ત્ર અને એનું પજ્ઞ વિવરણ” નામના મારા લેખમાં કરી છે. ૧ આ લેખ આત્માનન્દ પ્રકાશ (પુસ્તક ૬૪ અંક ૩ ) માં છપાયો છે. Jain Education Inte For Private Anal Use Only LEUC ainebrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy