SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્રને આ ટીકાકારે નવ અધિકારેમાં વિભક્ત કરી પ્રથમ અધિકારનું નામ “ગભેંત્પત્તિ” રાખ્યું છે. એ અધિકાર તેમ જ અન્ય અધિકારગત કેટલાંક પઘો પજ્ઞવૃત્તિ સહિત પ્રકાશિત ગશાસ્ત્રમાં નથી. કેટલીકવાર પાડભેદ પણ નજરે યેગશાસ્ત્ર તથા તેની સ્વપજ્ઞવૃત્તિ ૫ | પ્રથમના ચાર પ્રકાશને સ્થાને ઉપર્યુક્ત પ્રથમ અધિકાર છે. જ્યારે પ્રકાશ પ-૧૨ માટે એકેક અધિકાર છે. શાસ્ત્રની વેષજ્ઞવૃત્તિમાં પ્રકાશ પ-૧૨ વિષે બહુ થોડી માહિતી અપાઈ છે. જ્યારે આ ગરમા એ દિશામાં પુષ્કળ પ્રકાશ પાડે છે. એમાં કેટલાંક નવીન યંત્રો અને મંત્રી પણ અપાયા છે. પત્તવૃત્તિગત કેટલાક આન્તર કે મૂળ તરીકે આ ટીકાકારે ઉલેખ કર્યો છે. (૩) વાતિક–આની રચના ઈસૌભાગ્યગણિએ કરી છે. (૩) વૃત્તિ-પપ્રભસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિએ આ રચી છે. આની એક હાથપોથી વિ. સંવત ૧૬૧માં લખાયેલી છે. (૪) અવયૂ ર (વૃત્તિ ?)--આના કર્તા વિષે ખબર નથી. (૫) ટીકા-ટપ્પન-આના કર્તાનું નામ જાણવામાં નથી. (૬) બાલાવબોધ-આ ગુજરાતીમાં છે. અને એના કર્તા સેમસુંદરસૂરિ છે. એની એક હાથપથી વિ. સં. ૧૫૦૮ માં લખાયેલી છે ... (૭) બાલાવબોધ-આ ગુજરાતી વિવરણ મેરુસુંદરગણિએ વિક્રમ સંવત્ ૧૫૦૮ માં રહ્યું છે. ચિત્રો–મહાપ્રભાવિક નવમરણ (પૃ૦ ૧૨૨-૧૩૪)માં આઠમે પ્રકાશ ગુજરાતી અનુવાદ સહિત છપાયે છે. એને અંગેના ૧૯ ચિત્રા ( ચિત્રો પ-૨૩) આ કૃતિમાં અપાયાં છે. પાંચમું ચિત્ર ધ્યાનરથ પુરુષ અંગેનું છે અને બાકીનાં પદસ્થ ધ્યાન સંબંધી છે. ૧ આમાં ૫૮ ૫ઘો છે. Jain Education Inte For Private & Personal Use Only 26 ainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy