SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્ર તથા તેની સ્વાપન્નવૃત્તિ ॥ ૪૪ ॥ Jain Education Int · બૃહદારણ્યક (ઉપનિષદ), કામસૂત્રની દાંડકય ભેાજની કંડિકા, જૈમિનીકૃત પૂર્વમીમાંસા, 'મનુસ્મૃતી, મહાભારત અને મુદ્રાક્ષસ". રચનાસમય-આ વૃત્તિ એ લગભગ અતિમ કૃતિ હાય એમ ભાસે છે, કેમકે એમાં હેમચન્દ્રસૂરિની વિવિધ કૃતિઓના એક યા બીજા સ્વરૂપે ઉલ્લેખ જોવાય છે, આ યોગશાસ્ત્ર ઉપર સ્વેપન્ન વૃત્તિ ઉપરાંત નીચે મુજબનું સ્પષ્ટીકરણરૂપ સાહિત્ય રચાયું છેઃ— (૧) યાગિરમા—આ ટીકાની એક હાથપોથી કારજા ( અકોલા)ના શાસ્ત્ર ભડારમાં છે. એના શ્રી જુગલકિશોર મુખ્તારે નિમ્નલિખિત લેખમાં વિસ્તૃત પરિચય આપ્યા છે. " आचार्य हेमचन्द्र के योगशास्त्र पर एक प्राचीन दिगंबर टीका. " આ ઉપરથી હું સંક્ષેપમાં કેટલી વિગતો અત્રે આપું છું: પ્રસ્તુત ટીકા દિગંબર ઈન્દ્રનન્દિએ ચન્દ્રમતિ માટે શક સંવત્ ૧૧૮૦ માં રચી છે. એ દિગંબર અમરકીતિના શિષ્ય થાય છે. પ્રાર ભમાં ત્રણ પદ્યો છે અને અંતમાં પરિશિષ્ટ તરીકે એક પદ્ય છે. બાકીનું લખાણ ગદ્યમાં છે. ટીકાકારે યોગશાસ્ત્રના પ્રણેતા હેમચન્દ્રસૂરિને ‘વિદ્વદ્-વિશિષ્ટ ’ તેમ જ પરમ ચેગીશ્વર ’ કહ્યા છે. એમણે પોતાના ગુરુના ‘ચતુર્થાંગમવેદી’ ઈત્યાદિરૂપે નિર્દેશ કર્યો છે, એમણે આ ટીકાનું ‘ ચાગિરમા ’ નામ રાખ્યું છે. ૧ જુએ પત્ર૭૮૩, ૨ જુએ પત્ર ૧૫૯, તથા જુએ પત્ર ૩૩૩ માં વાત્સ્યાયનનો નિર્દેશ. [૩ આ કંડિકા કાટિલીય અર્થશાસ્ત્રમાં જુએ પત્ર ૨૬૫-૨૬૭ પ્રકાશ ૨ શ્લોક ૩૩-૩૬ અને ૪૧–૪૬ તેમ જ પ્રકાશ ૩ બ્લોક ૨૧-૨૨ અને ૨૬ મનુસ્મૃતિનાં આ લેખ શ્રમણ (વર્ષે ૧૮ અંક ૧૧ )માં પ્રસિદ્ધ કરાયા છે. ૬ જુએ પત્ર પ૮૬, For Private & Personal Use Only પણ છે. ] પદ્યરૂપ છે. 1188 11 ww.jainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy