SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ યેગશાસ્ત્ર તથા તેની પત્તવૃત્તિ | ૪૦ છે. હેમચન્દ્રસૂરિએ એમાંથી ઉતારા કર્યા છે. આની વિરૂદ્ધની હકીકત દાખલા દલીલપૂર્વક સ્વ. મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ શ્રી ભૈરવપદ્માવતીક૯૫ના અંગ્રેજી ઉપદૂધાત (પૃ. ૩૪-૩૫૧) માં વિચારી છે. આમ આ વિવાદગ્રસ્તવિષય છે એટલું જ સૂચન હું અહીં કરું છું, કેમકે વિશેષ ચર્ચા માટે અને અવકાશ નથી. યોગશાસ્ત્રને આદ્યશ્લેક તે હૈમ ત્રિશસ્ટિશલાકા પુરૂષચરિત્રના દશમા પર્વને પણ પહેલો લેક છે. પ્રકાશ જ ના લેક ૯૦, ૯૪, ૬, ૭, ૯ અને ૧૧૨ સિદ્ધસેન દિવાકરે રચેલી મનાતી ૨૧ મી દ્વાત્રિશિકાના સ્લેક ૧૯, ૨૪, ૨૦, ૨૨ અને ૨૩ સાથે સરખાવવા જેવા છે. અનેકાથી પધો-–ોગશાસ્ત્રના આદ્ય પદ્યના ૫૦૦ અર્થ લાભવિજય ગણીએ અને ૭૦૦ અર્થ વિજયસેનસૂરિએ કર્યા છે. | દ્વિતીય પ્રકાશના દસમા પદ્યના ૧૦૬ અર્થે માનસાગરે કર્યા છે. આ પ્રકાશના ૮૫માં પવને અંગે એક શતાથી જયસુન્દરસૂરિએ રચ્ચાનું કહેવાય છે. ” પત્તવૃત્તિ-આ ૧૨૦૦૦ શ્લેક જેવડી વૃત્તિ હેમચન્દ્રસૂરિએ જાતે રચી છે. આની એક હાથપથી વિક્રમ સં. ૧૨૫૧ માં લખાયેલી મળે છે............... ૧ નાથુરામ પ્રેમી અને શ્રી ગોપાલદાસ પટેલ શુભચન્દ્રાચાર્યને કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિના પુરોગામી માને છે. આનું નિરસન કરનાર આ ઉપઘાત શ્રી સીરાભાઈ મણિલાલ નવાબ તરફથી ઈસવી સન ૧૯૪૪ માં છપાવાય છે. ૨ આ બારમું પડ્યું છે એમ ૧૦૬ અર્થેવાળી જે કૃતિ થાઈ છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે તેનું શું કારણ? ૩ આ સંબંધમાં વિશેષ માહિતી માટે જુએ જેને સંસ્કૃત સાહિત્યને ઈતિહાસ (ખંડ ૨, ઉપખંડ ૧, પૃ૦ ૪૬૭-૬૯). [એક શતાથૈવીથી યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશના પ્રથમ શ્લેક ઉપર સૌભાગ્યસાગરસૂરિએ રચી છે, પિંડવાડા (રાજસ્થાન)ની ભારતીય પ્રાચ તત્ત્વપ્રકાશન સમિતિ તરફથી વિક્રમ સંવત ૨૦૩૨ માં પ્રકાશિત થઈ છે. ] ૪ આના અંતમાં બે પદ્યો પૈકી પહેલામાં આવૃત્તિ’ તરીકે અને બીજામાં ‘વિવુત્તિ' તરીકે ઉલ્લેખ છે જ્યારે પુપિકામાં વિવરણ તરીકે ઉલ્લેખ છે. For Private & Personal Use Only | ૪૦ || I Jain Education in 2 nal ww.jainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy