SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્ર તથા તેની પગ્રવૃત્તિ ચતુર્થ પ્રકાશમાં આમાની રત્નત્રય સાથે એકતા, બાર ભાવના, ચાર પ્રકારનાં ધ્યાન અને આસને વિષે માહિતી અપાઈ છે, પાંચમા પ્રકાશમાં પ્રાણાયામના પ્રકારનું વર્ણન અને કાલજ્ઞાનનું એટલે મૃત્યુની આગાહીનું સ્વરૂપ છે. છઠ્ઠા પ્રકાશમાં પાતંજલ યોગસૂત્રમાં નિદેશાલી પરકાયપ્રવેશની હકીકત અપાઈ છે. સાતમે પ્રકાશ થાતા, દયેય, ધારણા અને ધ્યાનનું સ્વરૂપ પુરું પાડે છે. આઠમા પ્રકાશમાં ‘પદસ્થ' યાન અને નવમામાં રૂપસ્થ” દયાનને વિષય ચર્ચાય છે. દસમામાં “રૂપાતીત' ધ્યાનનું અને અગિયારમામાં “શુલ ધ્યાનનું નિરૂપણ છે. બાર પ્રકાશ ગની સિદ્ધિ તેમજ આ ગ્રંથની રચનાના હેતુ ઉપર પ્રકાશ પાડે છે. અહીં રાજયોગની ભલામણ કરાઈ છે. આ પ્રકાશના ૧૨ મા પદ્યમાં “સિદ્ધરસને ઉલેખ છે. સન્તલન-પ્રકાશ ૧૨ ના કલેક ૨૪, ૨૫ અને ૩૭ ભગવદ્ગીતાનું સ્મરણ કરાવે છે. કેટલાક લોકો જ્ઞનાવ સાથે સામ્ય ધરાવે છે. કેટલાક એમ કહે છે કે જ્ઞાનાવના કર્તા શુભચન્દ્રાચાર્ય હેમચન્દ્રસૂરિ કરતાં સિત્તેરેક વર્ષ પૂર્વે થયા છે. એટલે || ૩૦ || ૧ જ્ઞાનાવમાં આને અંગે ૨૯૦ પદ્યો છે, જ્યારે અહીં વૃત્તિમાં ૩૦૦ કરતાં અધિક છે. જુઓ હમસમીક્ષા (૫. ૨૬૪-૫). આમાં પ્રાણાયામાદિનું જે વિસ્તૃત નિરૂપણ કરાયું છે તેમ જ કાલજ્ઞાનને અંગે શુકન, જ્યોતિષ વગેરે વાતે જ્ઞાનાવમાં નથી તે ઉમેરાઈ છે તે અનુચિત છે એમ શ્રી ગોપાલદાસ પટેલે ઉપદ્યાત (પૃ. ૩૭)માં કહ્યું છે. પણ એને રદિયે આપવા માટે આ સ્થળ નથી. વળી એ કાય તે હેમચન્દ્રસૂરિએ સ્વપજ્ઞવત્તિમાં કરેલે ઉલ્લેખ વિચારનારને સુગમ છે. ૨ આ સંબંધમાં મેં “સિદ્ધરસ અને રસપ” નામના મારા લેખમાં કેટલીક બાબતે લખી છે. આ લેખ “જૈન સત્યપ્રકાશ” (વર્ષ ૧૪ અંક ૭)માં છપાયે છે. For Private & Personal Use Only / ૩૯ II Jain Education Inter ! ainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy