SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નવૃત્તિ સહિત યેગશાશ્વના જવાથી કે આઘાપાછા થઈ જવાથી પણ અશુદ્ધ પાઠો થાય છે.' શુદ્ધિપત્રક આપવા છતાં પણ આવી અમારા ધ્યાન બહાર રહી ગયેલી અશુદ્ધિઓ કઈ સૂચવશે તે કૃતજ્ઞતાપૂર્વક અમે તેને ત્રીજા ભાગમાં સમાવેશ કરવા જરૂર ખ્યાલ રાખીશું. ધન્યવાદ આ યોગશાસ્ત્ર ગ્રંથના સંશોધન-સંપાદન ઉપરાંત, મારા પાસે ચાલતા બીજા પણ અનેક ગ્રંથના સંશોધનસંપાદનમાં અંગત સેવા-સુશ્રષા ઉપરાંત પ્રફવાંચન, વિચારવિનિમય આદિ રૂપે મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી વર્ષોથી ખડેપગે સહાય કરી રહ્યા છે. તે માટે તેમને મારા અંતરના આશીર્વાદ છે. શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીની પ્રોત્સાહક પ્રેરણાથી આ સટીક યોગશાસ્ત્ર ગ્રંથનું સંશોધન મેં હાથમાં લીધું હતું. તેને પ્રથમ વિભાગ પ્રકાશિત થવાની તૈયારીમાં હતું તે પૂર્વે જ તેમને દેવયોગે સ્વર્ગવાસ થયો હતો. તે પછી તેમને ચિરંજીવ ચંદ્રકાન્તભાઈ તેમના પિતાશ્રીના કાર્યને આગળ વધારવા માટે નબળી તબિયતે પણ ઘણે ઘણો રસ લઈ રહ્યા છે. આ શ્રુતભક્તિ માટે આ બંને પિતા-પુત્રને અનેકશઃ ધન્યવાદ ઘટે છે. ૧. કેટલીકવાર પાઠ સુધારવા માટે મુમાં સૂચના આપવા છતાં પણ સમજ ફેર આદિ કારણે અશુદ્ધ પાઠો રહી જાય છે. પૃ૦ ૪૨૭ ૫. ૬ માં આ કારણે જ સુઢારવા આ શુદ્ધ પાઠને સ્થાને સુકાવા આવે અશુદ્ધ પાઠ છપાઈ ગયા છે. જી, દ્વિતીયુ વિભાગની પ્રસ્તાવના [ ૧૮ ] Jain Education Internat For Private & Personal use only www.jainelibrary.org
SR No.600013
Book TitleYogashastram Part_2
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages658
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy