________________
સ્થાપજ્ઞવૃત્તિસહિત ચાગશાશ્ત્રના
Jain Education Inter
મહત્ત્વના હોય છે તો કેટલીક વાર સુધારેલા પાઠ મહત્ત્વના હોય છે. આવા પહેલાં લખેલા અને પછી સુધારેલા પાડભેદો જ્યારે અમારે ટિપ્પણમાં જણાવવા હોય ત્યારે જે પ્રતિના એ પાઠ હાય તે પ્રતિના સ'કેતની સાથે મૂ અને સં. એવા સંકેત જોડીને પણ પાઠાંતરે અમે આપ્યાં છે. જેમ કે - સંમૂ.૧ એટલે હૈં પ્રતિમાં મૂળમાં અર્થાત્ પહેલાં લખેલે પાઠ. સ. એટલે સ.માં સંશાષિત કરેલા અર્થાત્ પાછળથી સુધારેલા પાઠ. આ રીતે સંમૂર અને સંપૂર્યાં. તથા મૂ. અને લ. સકેતાના અર્થ પણ સમજી લેવા.
વિષયાનુક્રમ આદિ
તે તે વિષય કયા કયા પાનામાં આવે છે તે જણાવવા માટે સસ્કૃતમાં વિષયાનુક્રમ આપેલા છે. તે પછી સંશોધનોવયુ પ્રથસૂચિમાં આ બીજા વિભાગના સપાદનમાં જે લગભગ એકસો આઠ ગ્રંથાના ઉપયાગ કરવામાં આવ્યા છે તે ગ્રંથાનાં નામાની યાદી આપેલી છે અને જે ગ્રંથાના અમે સક્ષિપ્ત સકેતરૂપ નામેા આપ્યાં છે તેનુ સ્પષ્ટીકરણ આપ્યું છે.
સંવાનોદ્યુત ગ્રંથસૂત્તિ પછી વિશિષ્ટટિગામ વૃદ્ધિપત્ર અમે આપેલુ છે. ગ્રંથ છપાઈ ગયા પછી
૧. જુએ પૃ. ૭૩ ટિ. ૨, વગેરે. ૨. જીગ્મે રૃ. ૮૫. ટિ. ૩,
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની પ્રસ્તાવના
[ ૫૬ ]
www.jainelibrary.org